મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

રાષ્ટ્રીયના સમાચાર

દિલ્હીની રાજનીતિ, સંસદ અને લોકસભાની કાર્યવાહી, કેન્દ્ર સરકારની યોજનાઓ તથા દેશભરના મોટા બનાવો — રાષ્ટ્રીય સ્તરના સમાચાર આ વિભાગમાં. દરેક અહેવાલ સાથે તેને પ્રકાશિત કરનાર સંસ્થાનું નામ અને મૂળ લિંક આપેલી છે.

ભારતના રાજ્યો એકબીજાથી આટલા અલગ કેમ? જાણો 565 રજવાડાંઓથી લઈને અખંડ ભારત બનવા સુધીની વાર્તા

1947માં જ્યારે ભારત સ્વાતંત્ર્ય થયું, ત્યારે એવું નહોતું કે એક જ દેશે એક સવારે આંખો ખોલી હોય. તે સમયે ભારતની અંદર સેંકડો નાનાં-નાનાં રજવાડાં અને અલગ-અલગ પ્રદેશો હતા.

TV9 ગુજરાતી

Express Investigation: રાહુલ ગાંધીનો ગંભીર આરોપ, ચૂંટણી પંચ પર મોદીનો કબજો, જ્ઞાનેશ કુમાર કઠપૂતળી

Express Investigation: ચૂંટણી પંચની અંદરના આંતરિક વિવાદ અંગે 'ધ ઈન્ડિયન એક્સપ્રેસ'ના તપાસ અહેવાલે રાજકીય તોફાન સર્જ્યાના થોડા કલાકો બાદ, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સત્તાધારી ભાજપ અને ચૂંટણી…

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Hammer Aura Air: ₹1,299 કિંમતના આ 'ક્લિપ-ઓન ઓપન-ઇયર' ઇયરબડ્સ ઓડિયો અને કાન માટે છે બેસ્ટ

Tech Reviews: સામાન્ય રીતે મને 'ઓપન ઈયરફોન્સ' કે જે કાનની નળીને સંપૂર્ણપણે બંધ કરતા નથી તે પસંદ નથી. તેનું કારણ એ નથી કે તે સારા નથી હોતા, પરંતુ ભારતીય શહેરોના ઘોંઘાટમાં તે બહુ અસરકારક સાબિત થતા નથી.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Breaking News : મીરાબાઈ ચાનુએ Asian Games 2026માં સિલ્વર મેડલ જીત્યો

Asian Games 2026 :ભારતની મીરાબાઈ ચાનુએ એશિયન ગેમ્સમાં પોતાનો પહેલો સિલ્વર મેડલ જીત્યો. મીરાબાઈએ કુલ 198 કિલો વજન ઉપાડ્યું, જ્યારે ઉત્તર કોરિયાની રી સોંગ ગમે કુલ 210 કિલો વજન ઉઠાવીને ગોલ્ડ મેડલ જીત્યો.

TV9 ગુજરાતી

ચાંદીના દાગીના સાફ કરવાની સરળ રીત, પરંતુ આવી જ્વેલરી પર ટ્રાય ન કરવું

Silver Jewellery Cleaning Home Remedy : ભારતીય મહિલાઓ પાસે દાગીનામાં ચાંદીની ઘણી ચીજો હોય છે. ચાંદીના દાગીના જેમ કે પાયલ, વીંટી, બિંછિયા, કડાથી લઈને બંગડી સહિત વિવિધ દાગીનાઓ હોય છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Breaking News : કોણ છે સોફ્ટ ટેનિસમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીતનાર જય મીણા, જાણો

Asian Games 2026 : જય મીણા સેમિફાઈનલમાં 2-4થી હાર્યો છે. તેમણે ઐતિહાસિક બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ એશિયન ગેમ્સમાં સોફ્ટ ટેનિસમાં ભારતનો પહેલો મેડલ છે.

TV9 ગુજરાતી

Exrpess Investigation : ચૂંટણી કમિશનરનો ફોર્મ 6માં ફેરફાર સામે વાંધો, 'SIR સોફ્ટવેરનું કંટ્રોલ દિલ્હીના હાથમાં'

Express Investigation Election Commission SIR : ચૂંટણી પંચની કામગીરી અને નિર્ણયો પર શંકા સેવાઇ રહી છે. ભૂતકાળમાં ચૂંટણી પંચના અધિકારીઓ વચ્ચે મતભેદો રહ્યા છે, પરંતુ આ પહેલીવાર છે જ્યારે બે ચૂંટણી કમિશન…

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી