Breaking News : શારજાહમાં એક ભારતીય વ્યક્તિની હત્યા, કારમાંથી 9 ટુકડામાં મૃતદેહ મળ્યો, 2 મહિના પછી આ રીતે થયો ખુલાસો
શારજાહમાં કર્ણાટકના એક વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી, અને તેની કારમાંથી તેના શરીરના 9 ટુકડા મળી આવ્યા હતા. પોલીસ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.