રાષ્ટ્રીયના સમાચાર
દિલ્હીની રાજનીતિ, સંસદ અને લોકસભાની કાર્યવાહી, કેન્દ્ર સરકારની યોજનાઓ તથા દેશભરના મોટા બનાવો — રાષ્ટ્રીય સ્તરના સમાચાર આ વિભાગમાં. દરેક અહેવાલ સાથે તેને પ્રકાશિત કરનાર સંસ્થાનું નામ અને મૂળ લિંક આપેલી છે.
એશિયન ગેમ્સ 2026: ભારતીય મહિલા કબડ્ડી ટીમે શાનદાર પ્રદર્શન કર્યું, ફાઇનલમાં ઇરાનને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો
India vs Iran, Asian Games 2026: ભારતીય મહિલા કબડ્ડી ટીમે શાનદાર પ્રદર્શન કર્યું, ફાઇનલમાં ઇરાનને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો.
Heart Health Tips: હૃદયને સ્વસ્થ રાખવા શું કરવું? કાર્ડિયોલોજિસ્ટે જણાવી 4 આદતો
Heart Health Tips: World Health Federation ના જણાવ્યા અનુસાર, ભારતમાં દર વર્ષે 28 ટકા લોકોના મોત હાર્ટ એટેકના કારણે થાય છે. તો બીજી તરફ દુનિયામાં હાર્ટ એટેકથી થતા મોતમાં 20 ટકા હિસ્સો એકલા ભારતનો છે.
તમારું શહેર ખરેખર કોણ ચલાવે છે? મેયર કે મ્યુનિસિપલ કમિશનર, જાણો શું છે બંને વચ્ચેનો તફાવત
ભારતમાં મેયરનું પદ મહત્વનું હોવા છતાં તેમની ભૂમિકા ઘણી વખત મુખ્યત્વે ઔપચારિક રહે છે. શહેરના રોજિંદા વહીવટ અને અનેક મહત્વની સેવાઓની જવાબદારી સામાન્ય રીતે Municipal Commissioner એટલે કે મ્યુનિસિપલ કમિશન…
Asian Games 2026: ભારતે કબડ્ડીમાં જીત્યો ગોલ્ડ મેડલ; રોમાંચક મુકાબલામાં ઈરાનને હરાવ્યું
Asian Games 2026: ભારતે કબડ્ડીમાં ગોલ્ડ મેડલ જીતી લીધો છે. ફાઇનલમાં ભારતીય મહિલા ટીમે ઈરાનને 37-34 થી હરાવ્યું. આ એશિયન ગેમ્સ 2026 માં ભારતનો ત્રીજો ગોલ્ડ અને કુલ 27મો મેડલ છે.
2 સ્રોતમાં — TV9 ગુજરાતી
Asian Games 2026: મેડલની સાથે ભારતની 8માં દિવસની શરૂઆત, 2 સિલ્વર મેડલ કર્યો પ્રાપ્ત
સમગ્ર અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો
Breaking News : એશિયન ગેમ્સમાં રાઇફલ શૂટિંગમાં ભારતની વધુ એક સફળતા, 3 શૂટર્સે જીત્યા સિલ્વર મેડલ
2026 એશિયન ગેમ્સમાં ભારતીય શૂટર્સનું શાનદાર પ્રદર્શન યથાવત્ છે. વિદર્શ વિનોદ, તિલોત્તમા સેન અને આશી ચોક્સીની મહિલા રાઇફલ થ્રી-પોઝિશન ટીમે 1763 પોઈન્ટ સાથે સિલ્વર મેડલ જીત્યો.
EXCLUSIVE: મિશન દિલ્હી પર પ્રશાંત કિશોર: જન સુરાજ બનાવશે નવું સંગઠન, BJP અને AAP ને મળશે પડકાર?
Prashant Kishor News: પટનામાં બાંકીપુર વિધાનસભા પેટાચૂંટણીમાં જંગી જીત મેળવ્યાના બે મહિનાથી પણ ઓછા સમયમાં જન સૂરજ પાર્ટીના સ્થાપક પ્રશાંત કિશોર પાર્ટીનો વિસ્તાર કરવાની તૈયારી કરી રહ્યા છે.