એશિયન ગેમ્સ 2026 : મેન્સ કબડ્ડીમાં ભારતે ઇરાનને હરાવ્યું, ગોલ્ડ મેડલ જીત્યો
Asian Games 2026 : ભારતે એશિયન ગેમ્સ 2026માં શનિવારે કબડ્ડીમાં ગોલ્ડન ડબલની સિદ્ધિ મેળવી છે. પુરુષ અને મહિલા ટીમે ઈરાન સામે ફાઇનલમાં રોમાંચક વિજય મેળવીને કબડ્ડીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.