મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ
તસવીર: TV9 ગુજરાતી

Breaking News : ટીમ ઈન્ડિયા માટે હવે ક્યારે મેદાનમાં ઉતરશે વિરાટ-રોહિત? નોંધી લો તારીખ

અહેવાલ: TV9 ગુજરાતી

Rohit Sharma-Virat Kohli : રોહિત શર્મા અને વિરાટ કોહલી માટે ન્યુઝીલેન્ડ વિરુદ્ધ રમાયેલી વનડે સીરિઝ કાંઈ ખાસ રહી નથી. હવે તેની નજર આગામી વનડે સીરિઝમાં ફોર્મમાં વાપસી કરવા પર રહેશે.

આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾

અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.

અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.

TV9 ગુજરાતી પર પૂરો અહેવાલ વાંચો

વધુ સમાચાર

ભારત 2029માં ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની અને 2031 વન ડે વર્લ્ડ કપની સહ-યજમાની કરશે, ICC મેન્સ ઇવેન્ટ્સનો સંપૂર્ણ કાર્યક્રમ

ICC Mens Events Full Schedule : ઈન્ડોનેશિયાના બાલીમાં યોજાયેલી મિટિંગ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલે 2035 સુધીની મેજર ઈવેન્ટ્સના કાર્યક્રમને મંજૂરી આપી દીધી હતી.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

જય શાહ ICC ચેરમેન તરીકે બીજા કાર્યકાળ માટે બિનહરીફ ચૂંટાયા

Jay Shah ICC Chairman: BCCIના ભૂતપૂર્વ સચિવ જય શાહ ફરી એકવાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) ના ચેરમેન બન્યા છે. જય શાહ ICC ચેરમેન તરીકે બીજા કાર્યકાળ માટે બિનહરીફ ચૂંટવામાં આવ્યા છે, ICC બોર્ડે સોમ…

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

ICC Chairman:આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતનો દબદબો યથાવત, જય શાહ બીજી વખત ICCના ચેરમેન બન્યા

Jay Shah ICC Chairman: આંતરરાષ્ટ્રીય ક્રિકેટ જગતમાં ભારતનો દબદબો યથાવત જોવા મળ્યો. જય શાહ બીજી વખત ICCના ચેરમેન તરીકે નિયુક્ત થયા છે.

ABP અસ્મિતા

Breaking News : જય શાહ સતત બીજી વખત ICCના ચેરમેન બન્યા

Jay Shah Reappointment ICC Chairman: જય શાહને ફરી એકવાર મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. તેમને બીજા કાર્યકાળ માટે ICC ચેરમેન તરીકે બિનહરીફ નિયુક્ત કરવામાં આવ્યા છે.

TV9 ગુજરાતી