દક્ષિણ ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ: નર્મદા,ભરૂચ અને નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ
South Gujarat Rain: દક્ષિણ ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ફરી એકવાર રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે, જેમાં ખાસ કરીને નર્મદા, ભરૂચ, નવસારી અને સુરત જિલ્લામાં…