મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

TV9 ગુજરાતી

પૂરો અહેવાલ TV9 ગુજરાતીની વેબસાઇટ પર ખૂલશે. tv9gujarati.com ↗

Breaking News : ગણેશ ચતુર્થીના દિવસે રામાયણનું નવું મોશન પોસ્ટર રિલીઝ કર્યું

ગણેશ ચતુર્થીના શુભ અવસર પર, 4000 કરોડ રૂપિયાના ખર્ચે બનેલ રામાયણનું મોશન પોસ્ટર રિલીઝ કર્યું છે, નિતેશ તિવારીના નિર્દેશનમાં બની રહેલી રામાયણને 2 ભાગમાં રિલીઝ કરવાનો પ્લાન છે.

TV9 ગુજરાતી

Gujarat Weather Forecast Breaking: ગુજરાતમાં આજે પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ થશે, 11 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ

રાજ્યમાં ચોમાસાના અંતિમ રાઉન્ડમાં વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી છે. આજે પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદનું જોર જોવા મળી શકે છે.

TV9 ગુજરાતી

14 September 2026 રાશિફળ: આજે રોકાણ, નોકરી અને સંબંધોમાં શું કહે છે તમારી રાશિ?

આજનો દિવસ નવી શરૂઆત, આર્થિક તકો અને અટકેલા કામોને ગતિ આપનારો બની શકે છે. જોકે કેટલીક રાશિઓએ ઉતાવળા નિર્ણય, વધતા ખર્ચ અને માનસિક તણાવથી બચવું પડશે.

TV9 ગુજરાતી

14 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : સવારના 6 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધીના 14 કલાકમાં 259 તાલુકામાં વરસાદ વરસ્યો

આજે 14 સપ્ટેમ્બરને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વર…

TV9 ગુજરાતી

Women’s Asia Cup Final : ભારતે શ્રીલંકાને હરાવીને 2024ની હારનો બદલો લીધો, 8મી વખત એશિયા કપ જીત્યો

Women's Asia Cup Final: મહિલા એશિયા કપની ફાઇનલ ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ હતી. ભારતે આ મેચ 72 રનથી જીતીને રેકોર્ડ 8મી વખત ટાઇટલ જીત્યું છે.

TV9 ગુજરાતી

બોલને બંને તરફ સ્વિંગ કરવામાં માહિર યશ ઠાકુરનો પરિવાર જુઓ

ફાસ્ટ બોલર હર્ષિત રાણા ઈજાને કારણે એશિયન ગેમ્સ અને અફઘાનિસ્તાન સામેની T20 સીરિઝ રમશે નહી. ટીમ ઈન્ડિયામાં યશ ઠાકુરનો સમાવેશ કરવામાં આવ્યો છે.

TV9 ગુજરાતી

14 September 2026 રાશિફળ: 12 રાશિ માટે નાણાં, કરિયર અને સંબંધોમાં કેવો રહેશે દિવસ?

આજે કેટલીક રાશિઓને કરિયર અને વેપારમાં સફળતા સાથે આર્થિક લાભના યોગ છે, જ્યારે કેટલીક રાશિઓએ ખર્ચ અને સ્વાસ્થ્ય બાબતે સાવધાન રહેવું પડશે. જાણો તમામ 12 રાશિનું આજનું રાશિફળ.

TV9 ગુજરાતી

Breaking News : મહિલા એશિયા કપ 2026 ફાઇનલમાં જીત બાદ ટીમ ઈન્ડિયાએ મોહસીન નકવીના હાથે ટ્રોફી ન સ્વીકારી

મહિલા એશિયા કપ 2026: મહિલા એશિયા કપ 2026 ફાઇનલમાં વધુ એક મોટો ડ્રામા જોવા મળ્યો. ટીમ ઈન્ડિયાએ ACCના પ્રમુખ અને પાકિસ્તાન સરકારના ગૃહમંત્રી મોહસીન નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો.

TV9 ગુજરાતી

મોંઘા સપ્લીમેન્ટ્સ છોડો! રસોડાની આ 3 વસ્તુઓ કરશે ‘લિવર’ સુપરફાસ્ટ ડિટોક્સ

શું તમે પણ લિવર ડિટોક્સ કરવા માટે મોંઘા સપ્લીમેન્ટ્સ કે પ્રોડક્ટ્સ ખરીદો છો? તો હવે હજારો રૂપિયા ખર્ચવાની કોઈ જરૂર નથી. હેલ્થ એક્સપર્ટના મતે, તમારા રસોડામાં જ હાજર 3 દેશી વસ્તુઓ લિવરને નેચરલી અને સુપર…

TV9 ગુજરાતી

Breaking News: Joe Root બન્યો નંબર-1 બેટ્સમેન, 5 સદી અને 1272 રન સાથે Top પર પહોંચ્યો

ટેસ્ટ ક્રિકેટમાં જો રૂટનો ફરી એકવાર દબદબો જોવા મળ્યો છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-27 માં નંબર-1 ની રેસ અત્યંત રોમાંચક મોડ પર પહોંચી ગઈ છે.

TV9 ગુજરાતી

શાક અને દાળનો સ્વાદ બમણો કરશે આ ‘મેજિક મસાલો’, રસોડાની સામાન્ય વસ્તુઓથી મિનિટોમાં થશે ‘તૈયાર’

શું તમે પણ દર વખતે શાક કે દાળનો સ્વાદ વધારવા માટે બજારમાંથી મોંઘા મસાલાના પેકેટ ખરીદીને લાવો છો? તો હવે પૈસા ખર્ચવાનું બંધ કરો.

TV9 ગુજરાતી

Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ, LCBએ 3 આરોપીની કરી ધરપકડ- Video

ભાવનગરમાં LCBએ નકલી વિદેશી દારૂ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. રેલવે કર્મચારી અક્ષયરાજસિંહ સહિત ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે સાત ફરાર શખ્સોની શોધખોળ ચાલુ છે.

TV9 ગુજરાતી