Breaking News: જૂનાગઢના માંગરોળ બંદરે 3 નંબરનું સિગ્નલ, દરિયો ગાંડોતૂર, જુઓ Video
જૂનાગઢ જિલ્લાના માંગરોળ બંદર પર વરસાદી સિસ્ટમની અસર જોવા મળી રહી છે. દરિયામાં કરંટ વધવાની સાથે ઊંચા મોજા ઉછળતા તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે.
પૂરો અહેવાલ TV9 ગુજરાતીની વેબસાઇટ પર ખૂલશે. tv9gujarati.com ↗
જૂનાગઢ જિલ્લાના માંગરોળ બંદર પર વરસાદી સિસ્ટમની અસર જોવા મળી રહી છે. દરિયામાં કરંટ વધવાની સાથે ઊંચા મોજા ઉછળતા તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે.
અમદાવાદમાં આજે પ્રતિ ગ્રામ સોનાના દરો પણ જાહેર કરવામાં આવ્યા છે. ગ્રાહકો માટે 24 કેરેટ સોનાના 1 Gram નો ભાવ ₹15,462.00 અને 8 Gram નો ભાવ ₹1,23,696.
અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.નહેરુનગર, પાંજરા પોળ, આંબાવાડી ,પંચવટી, એલિસબ્રિજ, પાલડી, જમાલપુર ,નરોડા, નારોલ, વસ્ત્રાલ, બાપુનગર, મેમ્કો વિસ્તારમાં પણ વરસાદ…
જો તમારે પણ શનિ-રવિની રજાઓમાં ક્યાં દુર ફરવા જવું છે. તો આ વંદે ભારત ટ્રેન તમારા માટે બેસ્ટ રહેશે. તમે 7 કલાકમાં ઉદયપુર પહોંચી જશો. આરામથી ફરી તમે પરત ઘરે આવી શકો છો. તો જોઈ લો વંદે ભારતનો રુટ.
ગણેશોત્સવ 2026માં અંબાણી પરિવારે એન્ટિલિયા ખાતે ભવ્ય રીતે બાપ્પાનું સ્વાગત કર્યું. સામે આવેલી ઝલકમાં, રાધિકા મર્ચન્ટ, અનંત અંબાણી અને પરિવારના સભ્યો ઉત્સાહથી ગણેશ ઉત્સવની ઉજવણી કરતા જોઈ શકાય છે.
છેલ્લા કેટલાક દિવસોના ભાવ પર નજર કરીએ તો 10 સપ્ટેમ્બરે 24 કેરેટ સોનું ₹1,55,560 પ્રતિ 10 ગ્રામના સ્તરે હતું. ત્યારબાદ 11 સપ્ટેમ્બરે ઘટીને ₹1,54,470 થયું હતું.
ગણેશ ચતુર્થીના પાવન પર્વ પર પરંપરાગત મોદકને આપો મોર્ડન ટ્વિસ્ટ. જાણો ઘરે સરળતાથી બનતા ક્રીમી અને સ્વાદિષ્ટ ચીઝકેક મોદકની સંપૂર્ણ સ્ટેપ-બાય-સ્ટેપ રેસિપી.
અગાઉ ઘણીવાર એવું જોવા મળતું હતું કે સાયબર પોલીસ અથવા બેંકો માત્ર એક નાના શંકાસ્પદ વ્યવહારને કારણે ગ્રાહકનું આખું બેંક ખાતું ફ્રીઝ કરી દેતી હતી.
Women's T20 Asia Cup 2026નો ખિતાબ ભારતે જીત્યો છે. પરંતુ તેમણે મોહસિન નકવીના હાથે ટ્રોફી લેવાની ના પાડી હતી. ત્યારબાદ નકવી ને ચાહકો ટ્રોફી ચોર કહેતા જોવા મળ્યા હતા.
ચોમાસાના અંતિમ રાઉન્ડમાં મેઘરાજાએ ગુજરાતના અનેક વિસ્તારોમાં ધમાકેદાર બેટિંગ કરી છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 240 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
સોમવારે સવારે રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ઘટીને ₹1,54,720 પ્રતિ 10 ગ્રામ પર આવી ગયો છે. અન્ય શહેરોમાં પણ સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે.
ભારતીય ટીમનો ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્માના બેટમાંથી અફઘાનિસ્તાન વિરુદ્ધ પહેલી ટી20 મેચમાં 82 રનની શાનદાર ઈનિગ્સ જોવા મળી હતી. આ સાથે સૌથી ઝડપી 6000 રન બનાવનાર ખેલાડી બન્યો છે.