મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

રમતગમતના સમાચાર

ક્રિકેટ, આઈપીએલ અને ટીમ ઇન્ડિયાની મેચોથી માંડીને ફૂટબોલ, ઓલિમ્પિક અને સ્થાનિક ખેલાડીઓની સિદ્ધિઓ સુધી — રમતગમતના તાજા સમાચાર. ગુજરાતના ખેલાડીઓ અને ટીમોના અહેવાલ પણ આ જ વિભાગમાં.

અભિષેકની સદી, ભારતે લગાવી જીતની હૈટ્રિક, ત્રીજી ટી20માં 13.2 ઓવરમાં ટાર્ગેટ ચેઝ કર્યો

india beat new Zealand: વેલિંગ્ટનમાં રમાયેલી ત્રીજી ટી20 મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે 20 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 198 રન બનાવ્યા.

ABP અસ્મિતા

Breaking News: અભિષેક શર્મા અને વૈભવ સૂર્યવંશીના તોફાનમાં ઉડ્યું ન્યુઝીલેન્ડ, ભારતે જીતી T20 સિરીઝ

ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી T20Iમાં ટીમ ઈન્ડિયાએ તોફાની બેટિંગના દમ પર 199 રનનો લક્ષ્યાંક માત્ર 13.2 ઓવરમાં હાંસલ કરી લીધો. અભિષેક શર્માએ 38 બોલમાં 113 રનની વિસ્ફોટક ઇનિંગ રમી, જ્યારે વૈભવ સૂર્યવંશીએ 19…

TV9 ગુજરાતી

Abhishek sharma: વેલિંગ્ટનમાં અભિષેક શર્માનું વાવાઝોડું, માત્ર 35 બોલમાં સદી ફટકારી ઈતિહાસ રચ્યો

Abhishek sharma century: અભિષેક શર્માએ ન્યુઝીલેન્ડ સામેની T20 શ્રેણીની ત્રીજી મેચમાં શાનદાર સદી ફટકારી હતી. આ તેની T20 કારકિર્દીની ચોથી સદી છે. તેણે 35 બોલમાં સદી પૂરી કરી હતી.

ABP અસ્મિતા

6 ઓવરમાં 118, ટીમ ઈન્ડિયાએ ઈતિહાસ રચ્યો, પાવરપ્લેમાં બન્યો નવો વર્લ્ડ રેકોર્ડ

ભારતીય ક્રિકેટ ટીમે મંગળવારે (27 ઓક્ટોબર) વેલિંગ્ટનમાં ન્યુઝીલેન્ડ સામેની ત્રીજી T20I મેચમાં એક નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.

ABP અસ્મિતા

Abhishek sharma: ન્યુઝીલેન્ડ સામે અભિષેક શર્માનું તોફાન, 15 બોલમાં ફટકારી અડધી સદી

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રીજી ટી20 મેચ હાલમાં રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો.

ABP અસ્મિતા

Breaking News : IPL 2027 પહેલાં CSKમાં મોટા ફેરફાર, સૌથી લાંબી સિક્સ ફટકારનાર ખેલાડી બન્યો આસિસ્ટન્ટ કોચ, રિટેન્શન અંગે ધોની લેશે નિર્ણય

ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)એ IPL 2027 પહેલાં પોતાની ટીમના સપોર્ટ સ્ટાફમાં મોટા ફેરફાર કર્યા છે. અહેવાલો અનુસાર, આગામી સિઝન માટે કયા ખેલાડીઓને ટીમમાં જાળવી રાખવા અને કોને રિલીઝ કરવા તે અંગેનો અંતિમ નિર્ણ…

TV9 ગુજરાતી

Breaking News : ન્યુઝીલેન્ડે અપનાવ્યો સિંગલ બોલ નિયમ, ફોર્ડ ટ્રોફીમાં કરશે ટ્રાયલ

New Zealand trial one ball per innings: ન્યુઝીલેન્ડ ક્રિકેટે ફોર્ડ ટ્રોફીમાં સિંગલ બોલ નિયમ અજમાવવાનો નિર્ણય લીધો છે. ફોર્ડ ટ્રોફી ન્યુઝીલેન્ડનું ઘરેલું વનડે ટૂર્નામેન્ટ છે.

TV9 ગુજરાતી

India vs New Zealand : આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રીજી ટી20 મેચ મફતમાં લાઈવ ક્યાં જોઈ શકશો, જાણો

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રીજી ટી20 મેચ રમાશે. ત્રીજી ટી-20 મેચમાં ઈશાન કિશન રમશે નહી. વૈભવ સૂર્યવંશીને વધુ એક તક મળવાની શક્યતા છે. ભારતીય ટીમ આ મેચ જીતી સીરિઝમાં લીડ મેળવવાનો પ્રયત્ન કરશે.

TV9 ગુજરાતી

Breaking News : વેલિંગ્ટનમાં અર્શદીપ સિંહના નિશાન પર વર્લ્ડ રેકોર્ડ, T20Iમાં આવું કરનાર પહેલો બોલર બની શકે

Arshdeep Singh World Record: ભારતીય ફાસ્ટ બોલર અર્શદીપ સિંહની નજર વેલિંગ્ટન T20માં વર્લ્ડ રેકોર્ડ તોડવા પર છે. હાલમાં, આ રેકોર્ડ આયરલેન્ડના બોલર જોશ લિટલના નામે છે.

TV9 ગુજરાતી