રમતગમતના સમાચાર
ક્રિકેટ, આઈપીએલ અને ટીમ ઇન્ડિયાની મેચોથી માંડીને ફૂટબોલ, ઓલિમ્પિક અને સ્થાનિક ખેલાડીઓની સિદ્ધિઓ સુધી — રમતગમતના તાજા સમાચાર. ગુજરાતના ખેલાડીઓ અને ટીમોના અહેવાલ પણ આ જ વિભાગમાં.
IND vs NZ: વેલિંગ્ટનમાં પંખો અપાવશે ટીમ ઈન્ડિયાને જીત? સીરિઝ જીતવા માટે ભારતીય ખેલાડીઓએ કર્યું આવું!
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રીજી T20I વેલિંગ્ટનમાં રમાશે. વેલિંગ્ટનમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, જે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ માટે પડકારો ઉભા કરી શકે છે.
IND vs NZ 3rd T20I: ન્યૂઝીલેન્ડ સામે ભારતની પ્લેઇંગ 11 માં કોણ અંદર-બહાર? પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન વાંચો
India vs New Zealand 3rd T20: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચોની રોમાંચક T20 શ્રેણી હવે અત્યંત રસપ્રદ વળાંક પર પહોંચી ગઈ છે.
Breaking News: સ્કોરરની ભૂલને કારણે 1 રનથી હારી ગઈ ટીમ, BCCIમાં નોંધાવવામાં આવી ફરિયાદ
મહિલા અંડર-19 ટુર્નામેન્ટમાં ઝારખંડ અને ઉત્તરાખંડ વચ્ચેની મેચ બાદ મોટો વિવાદ સર્જાયો છે. ઝારખંડ ક્રિકેટ એસોસિએશને BCCIમાં ફરિયાદ કરીને સત્તાવાર સ્કોરરની ભૂલનો આરોપ લગાવ્યો છે.
IPL 2027: ગાંગુલી અને યુવરાજ સિંહનો મોટો નિર્ણય, DC આ 6 સ્ટાર ખેલાડીઓને કરશે રિલીઝ!
IPL 2027 Delhi Capitals: ક્રિકેટ જગતમાં અત્યારે IPL 2027 ની જબરદસ્ત ચર્ચા ચાલી રહી છે. તમામ ટીમોએ આગામી સિઝન માટે પોતાની કમર કસી લીધી છે.
IPL 2027 માટે CSKમાં મોટો ફેરફાર, ઝહીર ખાન બાદ આ અનુભવી કોચની થઈ એન્ટ્રી
IPL 2027 પહેલાં ચેન્નાઈ સુપર કિંગ્સે પોતાના કોચિંગ સ્ટાફમાં મહત્વનો ફેરફાર કર્યો છે. ઇંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર ગેરેથ બેટ્ટીને સહાયક કોચ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.
Breaking News : જસપ્રીત બુમરાહ અને રિષભ પંતને લઈ આવ્યા સારા સમાચાર, ન્યૂઝીલેન્ડમાં આ મેચમાં રમશે !
જસપ્રીત બુમરાહ અને રિષભ પંત ટૂંક સમયમાં ન્યૂઝીલેન્ડમાં મેદાન પર રમતા જોવા મળી શકે છે. અહેવાલો અનુસાર, બંને 7થી 10 નવેમ્બર દરમિયાન રમાનારી ટેસ્ટમાં ભાગ લઈ શકે છે.
IPL 2027: ચેન્નાઈ સુપર કિંગ્સને મળ્યો નવો કોચ, ઝહીર ખાન સાથે આ દિગ્ગજ સંભાળશે કમાન
CSK new coach IPL: IPL 2027 ની તૈયારીઓ અત્યારથી જ તેજ બની ગઈ છે. મહેન્દ્ર સિંહ ધોનીની લોકપ્રિય ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) પોતાના કોચિંગ સ્ટાફમાં મોટા ફેરફારો કરી રહી છે.
Breaking News: IPL 2027 મિની ઓક્શનની તારીખ જાહેર, આ દિવસે ગોવામાં ખેલાડીઓ પર લાગશે બોલી
IPL 2027 મિની ઓક્શનને લઈને મહત્વનું અપડેટ સામે આવ્યું છે. અહેવાલો અનુસાર, આ હરાજી 16 ડિસેમ્બરે ગોવામાં યોજાશે. ફ્રેન્ચાઇઝીઓએ 15 નવેમ્બર સુધીમાં રિટેન કરવામાં આવેલા ખેલાડીઓની યાદી સબમિટ કરવાની રહેશે.
IPL 2027 Auction Date: ગોવામાં યોજાશે હરાજી, જાણો કઈ તારીખ સુધીમાં જાહેર થશે રીટેન્શન લિસ્ટ
IPL 2027 retention deadline: ક્રિકેટપ્રેમીઓ માટે એક અત્યંત રોમાંચક અને મોટા સમાચાર સામે આવ્યા છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 20 મી સીઝન માટે તમામ ફ્રેન્ચાઈઝીઓએ પોતાની તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દીધો…