મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

રમતગમતના સમાચાર

ક્રિકેટ, આઈપીએલ અને ટીમ ઇન્ડિયાની મેચોથી માંડીને ફૂટબોલ, ઓલિમ્પિક અને સ્થાનિક ખેલાડીઓની સિદ્ધિઓ સુધી — રમતગમતના તાજા સમાચાર. ગુજરાતના ખેલાડીઓ અને ટીમોના અહેવાલ પણ આ જ વિભાગમાં.

સૂર્યવંશી આઉટ, સેમસન ઇન: ભારત અને અફઘાનિસ્તાન પ્રથમ T20માં આવી હશે ભારતની પ્લેઇંગ 11!

India vs Afghanistan 1st T20I: ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 3 મેચની T20 સિરીઝની પ્રથમ ટક્કર આવતીકાલે, 13 સપ્ટેમ્બરના રોજ રવિવારે દિલ્હીના ઐતિહાસિક અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાવા જઈ રહી છે.

ABP અસ્મિતા

બંને ઇનિંગ્સમાં ન આપ્યો 1 પણ રન... માનવ સુથારે રચ્યો ઇતિહાસ; 131 વર્ષ પછી બની આવી ઘટના

Manav Suthar Record: ભારતીય સ્પિનર માનવ સુથારે કાઉન્ટી ચેમ્પિયનશિપમાં એવું કંઈક કર્યું, જે વર્ષોથી જોવા મળ્યું ન હતું. વોરવિકશાયર માટે રમી રહલો સુથાર શ્રીલંકા પ્રવાસ પર ટીમ ઇન્ડિયા સાથે હતો.

ABP અસ્મિતા

Women’s Asia Cup: ફાઇનલમાં ફરી ભારત vs શ્રીલંકા! એશિયા કપમાં હવે ‘હિસાબ બરાબર’ કરવાની ટીમ ઈન્ડિયાની તક

વુમન્સ એશિયા કપ 2026ની ફાઇનલમાં ભારત અને શ્રીલંકા વચ્ચે ફરી એકવાર ટક્કર જોવા મળશે. શ્રીલંકાએ બીજા સેમિફાઇનલમાં પાકિસ્તાનને 4 વિકેટે હરાવીને ખિતાબી મુકાબલામાં સ્થાન મેળવ્યું છે.

TV9 ગુજરાતી