સુરતના સમાચાર
તાપી નદીના કિનારે આવેલું સુરત હીરા અને કાપડ — બે ઉદ્યોગો પર ધબકે છે. દુનિયાના મોટા ભાગના હીરા અહીં ઘસાય છે અને દેશનું સૌથી મોટું માનવસર્જિત કાપડનું બજાર પણ આ જ શહેરમાં. રત્નકલાકારોના રોજગાર, ડાયમંડ બુર્સ, પૂર અને ડ્રેનેજ તથા શહેરના ઝડપી વિસ્તરણને લગતા સમાચાર આ પાના પર સતત અપડેટ થાય છે.
Surat Breaking: ઓનલાઇન પેમેન્ટ ચાર્જથી વેપારીઓનો વિરોધ, ઉદ્યોગપતિઓની લોન માફ અને સામાન્ય જનતા પર બોજ કેમ?
સુરતના કાપડ ઉદ્યોગમાં UPI વ્યવહારો પર નવા ટ્રાન્ઝેક્શન ચાર્જ લાગુ થવાની ચર્ચાથી વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે. જો આ ચાર્જ લાદવામાં આવશે તો ગ્રાહકો પર શું અસર થશે અને વેપારીઓ કેમ ફરી રોકડ તરફ વળવા મજ…
સુરતમાં સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે AI ફેક વીડિયો બનાવી છેતરપિંડી, હરિયાણાથી 2 સાયબર ઠગ ઝડપાયા
Govind Dholakia deepfake scam: આજના ડિજિટલ યુગમાં સાયબર ક્રાઈમના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. સુરતમાં એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે AI (આર્ટિફિશિ…
Breaking News : સુરતના ડેપ્યુટી મેયર, કોના બાપની……..? કહેવતને અનુસર્યા ! વટ પાડવા મનપાની કાર લઈ સાયરન વગાડતા વગાડતા મહારાષ્ટ્રમાં પહોચ્યાં
સુરત મનપાની સરકારી ગાડી મહાનગરપાલિકાની હદ બહાર લઈ જવા માટે સંબંધિત નિયમો મુજબ મંજૂરી જરૂરી છે કે નહીં અને આ કિસ્સામાં આવી કોઈ મંજૂરી લેવામાં આવી હતી કે નહીં તે અંગે સવાલો ઉઠી રહ્યા છે.