સુરતના સમાચાર
તાપી નદીના કિનારે આવેલું સુરત હીરા અને કાપડ — બે ઉદ્યોગો પર ધબકે છે. દુનિયાના મોટા ભાગના હીરા અહીં ઘસાય છે અને દેશનું સૌથી મોટું માનવસર્જિત કાપડનું બજાર પણ આ જ શહેરમાં. રત્નકલાકારોના રોજગાર, ડાયમંડ બુર્સ, પૂર અને ડ્રેનેજ તથા શહેરના ઝડપી વિસ્તરણને લગતા સમાચાર આ પાના પર સતત અપડેટ થાય છે.
Breaking News : સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં આગ, કરોડોના નુકસાનની આશંકા, વેપારીઓમાં ચિંતા, જુઓ Video
સુરતના સારોલી વિસ્તારમાં આવેલા સાલાસર ટેક્સટાઇલ માર્કેટમાં સવારે ૧૦:૩૦ વાગ્યા આસપાસ ભીષણ આગ લાગી હતી. ફાયર વિભાગની ટીમોએ તાત્કાલિક પહોંચીને આગ પર કાબૂ મેળવવા કલાકો સુધી જહેમત ઉઠાવી હતી.
TV9 ગુજરાતી