ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
Explained: ઓઇલ કંપનીઓને દરરોજ ₹ 530 કરોડનું નુકસાન કેમ થાય છે? જાણો પેટ્રોલ ડીઝલ અને LPG સિલિન્ડરનું ભાવ ગણિત
Oil Marketing Companies Losses : પશ્ચિમ એશિયામાં ફરી વધતા તણાવ વચ્ચે દુનિયાભરમાં ક્રૂડ ઓઈલ અને પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં તીવ્ર વધારો થયો છે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી
જ્ઞાનેશ કુમાર 48 કલાકમાં રાજીનામું નહીં આપે તો જંતર મંતર 2.0 શરૂ થશે, અભિજીત દીપકની ચેતવણી
ચૂંટણી પંચ અને SIR પ્રક્રિયા અંગે ધ ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ બાદ 'કોકરોચ જનતા પાર્ટી'ના સ્થાપક અભિજીત દીપકેએ 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી
2 સ્રોતમાં — ABP અસ્મિતા