મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

અમદાવાદમાંથી ગોલ્ડી બ્રાર ગેંગનો શાર્પશૂટર આસિફ ઉર્ફે પિસ્તોલ ઝડપાયો, ગુજરાત અને દિલ્હી પોલીસનું મોટું ઓપરેશન

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદ ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (SOG) અને દિલ્હી પોલીસની સંયુક્ત ટીમે મોડી રાત્રે હાથ ધરવામાં આવેલા ઓપરેશન દરમિયાન મોટી સફળતા મેળવી છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Breaking News : ઉત્તર ગુજરાતમાંથી ચોમાસાની સત્તાવાર વિદાય, જાણો કેવું રહેશે હવામાન, જુઓ Video

કચ્છ બાદ હવે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાંથી ચોમાસાની સત્તાવાર વિદાય થઈ છે. આગામી સાત દિવસ સુધી રાજ્યના અમુક વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સામાન્ય વરસાદની શક્યતા છે.

TV9 ગુજરાતી