ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
બેંક ખાતામાં ઝીરો બેલેન્સ હશે તો પણ UPIથી થશે પેમેન્ટ, જાણો NPCIની નવી ક્રેડિટ લાઈન સુવિધા વિશે
UPI credit line facility: આજના ડિજિટલ યુગમાં ઓનલાઈન પેમેન્ટ આપણા રોજિંદા જીવનનો એક અભિન્ન હિસ્સો બની ગયું છે. ઘણીવાર એવું બને છે કે તમે માર્કેટમાં ખરીદી કરી રહ્યા હોવ અને અચાનક ખબર પડે કે તમારા બેંક એ…
Marriage Line on Palm: હથેળીની લગ્ન રેખા ખોલશે લગ્નજીવનના રાજ! જાણો તૂટેલી, ઝુકેલી અને ક્રોસવાળી રેખાનો અર્થ
હસ્તરેખાશાસ્ત્રની માન્યતા મુજબ, હથેળી પર આવેલી લગ્ન રેખાનું સ્થાન, તેની લંબાઈ અને રચના વ્યક્તિના વૈવાહિક જીવન સાથે જોડાયેલા અનેક સંકેતો આપે છે.
Shraddha rituals : કુશ વીંટીનો પૂર્વજો સાથે શું છે તેનો સંબંધ? શ્રાદ્ધ દરમિયાન કેમ પહેરવામાં આવે છે? જાણી લો
કુશ વીંટી, જેને પવિત્રી પણ કહેવાય છે, તેનું હિંદુ ધર્મમાં, ખાસ કરીને પિતૃ પક્ષ શ્રાદ્ધ દરમિયાન વિશેષ મહત્વ છે. જમણા હાથની અનામિકામાં પહેરાતી આ વીંટી પવિત્રતા અને ધાર્મિક સંકલ્પનું પ્રતીક છે.
ગુલાબી ગ્લો માટે બીટરૂટમાંથી બનાવો આઇસ ક્યુબ, જાણો ચહેરા પર લગાવવાની યોગ્ય રીત
Beetroot ice cubes for glowing skin : છોકરીઓ ચહેરા પર કુદરતી ગુલાબી ચમક મેળવવા માટે તમામ પ્રકારની પદ્ધતિઓ અપનાવે છે. આજકાલ બીટરૂટ આઇસ ક્યુબનું વાયરલ ટ્રેન્ડ ચર્ચામાં છે.
Gujarat Rain Latest Forecast: ગુજરાતમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય! 7 દિવસ વરસાદની આગાહી
આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી. હવામાન વિભાગ મુજબ હાલ સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર પર બનેલી છે..