ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
સોમનાથ મંદિર અને ગાંધીનગર કમલમ સહિત રાજ્યના મહત્વના સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી,સુરક્ષા એજન્સીઓ એલર્ટ
Bomb Threat: ગુજરાતના વિવિધ મહત્વના અને સંવેદનશીલ સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતા ઈ-મેઈલ મળતા જ રાજ્યનું પોલીસ તંત્ર ભારે દોડધામમાં મુકાઈ ગયું છે.
ABP અસ્મિતા
Breaking News : ગિરનારમાં ભારે વરસાદથી જંગલમાં ફસાયેલા યાત્રાળુઓનું રેસ્ક્યુ કરાયું, જુઓ Video
જૂનાગઢમાં ભારે વરસાદના કારણે ગિરનાર જંગલમાં એક મોટી ઘટના સામે આવી હતી. ગિરનારના આત્મેશ્વર ગયેલા અંદાજે 35 જેટલા યાત્રાળુઓ ફસાયા હતા. આ યાત્રાળુઓનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
TV9 ગુજરાતી
ટ્વિંકલ ખન્નાનો દેશી જુગાડ, વંદા અને કીડીઓને ભગાડવા માટે ઘર પર બનાવો આ સ્પ્રે
Twinkle Khanna pest spray: વંદા અને કીડીઓ ઘણીવાર ઘરોમાં સમસ્યા હોય છે. તેનાથી છુટકારો મેળવવા માટે, લોકો વિવિધ ઘરેલું ઉપાયો અજમાવે છે અને બજારમાં ઉપલબ્ધ જંતુનાશકોનો પણ ઉપયોગ કરે છે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી