ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
Viral Video : વાપીમાં CPR આપી બચાવ્યો સાપનો જીવ, જુઓ
વાપી GIDCમાં કેમિકલથી બેહોશ થયેલા સાપનો સ્નેક કેચર સંજય પવારે CPR આપીને જીવ બચાવ્યો. કેમિકલ રિએક્શન અને પેટમાં પાણી ભરાવાના કારણે સાપ બેહોશ થયો હતો.
TV9 ગુજરાતી
શરીરમાં વિટામિન Dની ઊણપ થતાં જ દેખાય છે આ સંકેતો, ભૂલથી પણ ન કરો ‘નજરઅંદાજ’
વિટામિન D આપણા શરીરના હાડકાં, દાંત અને સ્નાયુઓને મજબૂત રાખવા માટે ખૂબ જ જરૂરી છે. જો કે, આજકાલની બગડતી લાઈફસ્ટાઈલ અને તડકામાં ઓછો સમય વિતાવવાને કારણે મોટાભાગના લોકોમાં તેની ઊણપ જોવા મળે છે.
TV9 ગુજરાતી