મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

માર્ગ-મકાન વિભાગના કામોમાં આવશે તેજી: ટેન્ડર નિયમોમાં સરકારે કર્યો મોટો ફેરફાર

Gujarat road building department: ગુજરાત રાજ્યના માળખાગત વિકાસકાર્યોને વધુ વેગવંતા અને પારદર્શક બનાવવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે એક અત્યંત મહત્વનો વહીવટી નિર્ણય લીધો છે.

ABP અસ્મિતા