8મું પગાર પંચ: શું ફરી લાગુ થશે જૂની પેન્શન યોજના OPS? જાણો શું છે સરકારનું વલણ
8th Pay Commission: કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરો હાલમાં 8મા પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ પંચની ભલામણો સત્તાવાર રીતે જાહેર થાય તે પહેલાં જ, દેશભરમાં પેન્શન યોજનાઓ અંગે એક મોટી…