Breaking News : એલ કે અડવાણી, એસ. જયશંકર, કેજરીવાલ, કપિલ સિબ્બલ સહીતના હાઈ પ્રોફાઈલ મતદારોને SIR નોટિસ
કેન્દ્રીય ચૂંટણી પંચે, મતદાર યાદી સુધારણા અંગે જાહેર કરેલ SIR કાર્યક્રમ અંતર્ગત, દિલ્હી સ્થિત અનેક રાજનેતાઓ અને સનદી અધકારીઓને, તેમના પદ કે હોદ્દાની પરવા કર્યા વિના નોટીસ ફટકારી છે.