મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

રાષ્ટ્રીયના સમાચાર

દિલ્હીની રાજનીતિ, સંસદ અને લોકસભાની કાર્યવાહી, કેન્દ્ર સરકારની યોજનાઓ તથા દેશભરના મોટા બનાવો — રાષ્ટ્રીય સ્તરના સમાચાર આ વિભાગમાં. દરેક અહેવાલ સાથે તેને પ્રકાશિત કરનાર સંસ્થાનું નામ અને મૂળ લિંક આપેલી છે.

Today news : બ્રિક્સ સમિટ પછી ઈરાનને ટ્રમ્પનું અલ્ટીમેટમ

Today news : નવી દિલ્હીમાં 12-13 સપ્ટેમ્બરના રોજ યોજાયેલી બ્રિક્સ સમિટ બાદ, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને કડક ચેતવણી આપી હતી.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Weather Update: ગુજરાત સહિત 22 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ

ઉત્તર ભારતથી દેશના પૂર્વ અને પશ્ચિમ ભાગોમાં ફરી એકવાર ચોમાસાની ગતિવિધિ વધારે સક્રિય થઈ છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, 15 સપ્ટેમ્બર 2026 ના રોજ 22 રાજ્યો માટે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.

ABP અસ્મિતા

સેમસંગનો નવો ગેલેક્સી 5G ફોન લોન્ચ, એક્સચેન્જ ઓફરમાં ₹ 8000 સુધી ફાયદો

Samsung Galaxy S26 FE Launch India : સેમસંગ કંપનીએ તેના બજેટ 'ફેન એડિશન' 5G ફોન લોન્ચ કર્યો છે. કંપનીએ આ ફોન સેમસંગ ગેલેક્સી એસ26 એફઇ (Samsung Galaxy S26 FE) તરીકે ભારતમાં રજૂ કર્યો છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

કોંગ્રેસ સંગઠનમાં ફેરફાર થશે! AICCના 50 ટકા સચિવોને પદ પરથી હટાવાશે, રાહુલ પ્રિયંકાએ 130 નેતાના ઇન્ટરવ્યૂહ લીધા

Congress AICC Members : કોંગ્રેસ પાર્ટીના સંગઠનમાં મોટા ફેરફાર થવાની શક્યતા છે. આ અંતર્ગત કોંગ્રેસ સંગઠનમાં નવા નેતાઓને સામેલ કરવામાં આવશે અને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ (AICC)ના ઘણા સચિવોને પણ તેમના…

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Breaking News : સહારા ગ્રુપમાં તમારા પણ અટકી રહ્યા છે પૈસા? હવે રિફંડ પોર્ટલ થઈ શરુ, ​જાણો કેવી રીતે કરવું ક્લેમ

કેન્દ્ર સરકારે CRCS-સહારા રિફંડ પોર્ટલને ફરીથી સક્રિય કર્યું છે. પરિણામે, લાંબા સમયથી પેન્ડિંગ રહેલા લગભગ 20 લાખ દાવાઓની ચકાસણી અને પ્રક્રિયા ફરી શરૂ થઈ છે.

TV9 ગુજરાતી

Breaking News : ભારત સાથે વેપારી સંબંધો સુધારવા ચીન તૈયાર, શું તણાવનો અંત આવશે?

ભારત અને ચીન વચ્ચે વેપાર સંબંધોમાં મોટા પરિવર્તનના સંકેતો છે. ચીનના વાણિજ્ય મંત્રીની પિયુષ ગોયલ સાથેની મુલાકાત બાદ, ચીને ભારતની આર્થિક ચિંતાઓને દૂર કરવા માટે પોતાની તૈયારી દર્શાવી છે.

TV9 ગુજરાતી

Organic Market માં મોટો સવાલ- ભરોસો કરવો કે Proof જોવું? COWBERRYનું મોડેલ આપી રહ્યું છે નવો જવાબ

નવી દિલ્હી, 14 સપ્ટેમ્બર: ભારતના ઓર્ગેનિક ફૂડ માર્કેટમાં “પ્રૂફ”નો નવો અધ્યાય: કેવી રીતે COWBERRY એ વચનથી આગળ વધીને વિશ્વાસની સિસ્ટમ બનાવી.

ABP અસ્મિતા

DA Hike: દિવાળી પહેલાં કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ! DAમાં 4%નો વધારો થવાની શક્યતા

દેશભરના 50 લાખથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને 65 લાખથી વધુ પેન્શનરો માટે ખૂબ સારા સમાચાર સામે આવ્યા છે. તહેવારોની મોસમ (નવરાત્રી અને દિવાળી 2026) શરૂ થતા પહેલાં, સરકાર મોંઘવારી ભથ્થા (DA)માં વધાર…

TV9 ગુજરાતી