મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

રાષ્ટ્રીયના સમાચાર

દિલ્હીની રાજનીતિ, સંસદ અને લોકસભાની કાર્યવાહી, કેન્દ્ર સરકારની યોજનાઓ તથા દેશભરના મોટા બનાવો — રાષ્ટ્રીય સ્તરના સમાચાર આ વિભાગમાં. દરેક અહેવાલ સાથે તેને પ્રકાશિત કરનાર સંસ્થાનું નામ અને મૂળ લિંક આપેલી છે.

કેનેડામાં કામ કરતા ભારતીયો માટે મહત્વપૂર્ણ સમાચાર: IRCC એ વર્ક પરમિટ અંગે ચેતવણી જારી કરી

Canada Work Permit Alert: કેનેડામાં કામ કરતા ભારતીય કામદારોએ નિયમોથી વાકેફ રહેવું જોઈએ. ઇમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટીઝનશિપ કેનેડા (IRCC) એ અનધિકૃત કામ અંગે એક મહત્વપૂર્ણ ચેતવણી જારી કરી છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

બિગ બોસમાં મેરી કોમની કમેન્ટથી મોટો હોબાળો!

મનોરંજન ન્યૂઝ | ભારતની સૌથી સફળ બોક્સરોમાંની એક મેરી કોમ, બિગ બોસ 20 ના ઘરમાં પોતાની કરિયર વિશે વાત કર્યા પછી વિવાદમાં ફસાઈ ગઈ છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

8th Pay Commission: જો આયોગ માની લેશે આ માંગ તો રોકેટ ગતિથી વધશે કર્મચારીઓનો પગાર, જાણો શું છે માંગ?

કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના પગાર અને ભથ્થામાં સુધારો કરવા માટે 8મા પગાર પંચની રચના કરવામાં આવી છે. આ વખતે કર્મચારી સંગઠનોએ ફિટમેન્ટ ફેક્ટરમાં વધારો સહિત અનેક માંગણીઓ કરી છે.

ABP અસ્મિતા

રાજસ્થાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની બમ્પર જીત, PM મોદીએ કાર્યકરોને પાઠવી શુભેચ્છા

Rajasthan Municipal Election Result 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાન મ્યુનિસિપલ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના કાર્યકરોને તેમની ભવ્ય જીત બદલ અભિનંદન આપ્યા હતા.

ABP અસ્મિતા

Breaking News : દિલ્હી એરપોર્ટ પર સુરક્ષામાં મોટી ચૂક, ઇમિગ્રેશન ક્લિયરન્સ વિના રવાના થયા 3 ઇટાલિયન મુસાફરો

દિલ્હી એરપોર્ટ પર ઇમિગ્રેશન ક્લિયરન્સ વિના ત્રણ ઇટાલિયન મુસાફરો ભારતમાંથી રવાના થતા સુરક્ષામાં મોટી ચૂક સામે આવી. એર ઇન્ડિયાની SOP ભંગ અને મોનિટરિંગ સિસ્ટમની નિષ્ફળતાને કારણે આ ઘટના બની.

TV9 ગુજરાતી

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એર ઇન્ડિયાને નોટિસ ફટકારી, દિલ્હી એરપોર્ટથી ત્રણ વિદેશી નાગરિકો ઇમિગ્રેશન ક્લિયરન્સ વિના રવાના થયા

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એર ઇન્ડિયાને નોટિસ ફટકારી છે જેમાં ત્રણ વિદેશી નાગરિકો ઇમિગ્રેશન ક્લિયરન્સ વિના દિલ્હી એરપોર્ટથી મ્યુનિક જવા રવાના થયા હતા.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

EXPLAINED : UCC ના મુદ્દે ભાજપ એક પછી એક રાજ્યમાં કેમ આગળ વધી રહી છે, સીધો સંસદમાંથી કાયદો કેમ પસાર કરી રહ્યા નથી?

Uniform Civil Code EXPLAINED : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે કહ્યું હતું કે 2029ની લોકસભા ચૂંટણી પહેલા ભાજપ-એનડીએ શાસિત તમામ 21 રાજ્યોમાં યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) લાગુ કરવામાં આવશે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Breaking News: સોનાનું મોટાપાયે ઉત્પાદન કરવાની તૈયારી, ‘ભારતીય કંપની’ એ વિદેશી ધરતી પર ઊભી કરી પોતાની ‘ગોલ્ડ માઇન’

ભારતીય માઇનિંગ ક્ષેત્રે એક મોટો ઇતિહાસ રચાયો છે. વિદેશની ધરતી પર સોનાનું ઉત્ખનન કરીને તેને પ્રોડક્શન ફેઝ સુધી પહોંચાડનારી દેશની એક લિસ્ટેડ કંપનીએ સફળતા મેળવી છે.

TV9 ગુજરાતી