મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

TV9 ગુજરાતી

પૂરો અહેવાલ TV9 ગુજરાતીની વેબસાઇટ પર ખૂલશે. tv9gujarati.com ↗

આ દેશની કિસ્મત બદલાઈ ગઈ! સોનાથી પણ કિંમતી વાઇકિંગ યુગનો ખજાનો મળ્યો! આ દેશમાં તૂટ્યો 130 વર્ષ જૂનો રેકોર્ડ!

સામાન્ય રીતે માટીમાં દબાયેલી વસ્તુઓ સડી જાય છે, પરંતુ અહીં જમીન નીચે 40 ફૂટના અંતરે બે અલગ-અલગ જગ્યાએથી મળ્યો વાઇકિંગ યુગનો સૌથી મોટો ખજાનો! 130 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો છે.

TV9 ગુજરાતી

Shani Sade Sati on Aries: શનિની સાડાસાતીમાંથી ક્યારે મળશે મુક્તિ? મેષ રાશિના લોકો જાણો આ ખાસ સમય

મેષ રાશિના જાતકો માટે શનિની સાડાસાતીનો પ્રથમ ચરણ ચાલી રહ્યો છે. જૂન 2027માં શનિ મેષ રાશિમાં પ્રવેશ કરશે ત્યારે સાડાસાતીનો બીજો તબક્કો શરૂ થશે.

TV9 ગુજરાતી

Most Dangerous Places on Earth: મોત સાથે મુલાકાત! ધરતી પરના 5 સૌથી ખતરનાક સ્થળો, જ્યાં જવા પર સરકારે મૂક્યો છે બેન!

શું તમે એવી જગ્યાએ જવાની હિંમત કરી શકો જ્યાં ચારેય બાજુ ઝેરી સાપ હોય અથવા હવામાં ઝેરી ગેસ ફેલાયેલો હોય? 50 ડિગ્રીની ગરમીથી લઈને બરફીલા તોફાનો સુધી, જાણો દુનિયાના 5 એવા ભયાનક સ્થળો વિશે જ્યાં પ્રકૃતિનો…

TV9 ગુજરાતી

“મેં એ સીન માટે મારું બધું જ આપી દીધું હતું…” Toxic ફ્લોપ થયા પછી કિયારા અડવાણીનું ‘મોટું નિવેદન’

ફિલ્મ 'ટોક્સિક' (Toxic) બોક્સ ઓફિસ પર અપેક્ષા મુજબ કમાણી કરવામાં નિષ્ફળ રહી છે. મોટી સ્ટારકાસ્ટ અને મોટા બજેટ પછી પણ ફિલ્મ ફ્લોપ થતાં સતત ચર્ચા ચાલી રહી છે.

TV9 ગુજરાતી

Breaking News: 7 વર્ષ પછી ભારત-ચીન આવ્યા સાથે, PM મોદી અને શી જિનપિંગ વચ્ચે 7 મુખ્ય મુદ્દાઓ પર થઈ ‘સહમતિ’

BRICS સમિટ 2026 દરમિયાન ભારત અને ચીન વચ્ચે 7 વર્ષ પછી મહત્વપૂર્ણ સહમતિ બની છે. પીએમ નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે થયેલી બેઠકમાં સીમા વિવાદ, વ્યાપાર અને વૈશ્વિક પડકારો સહિત 7 મુખ્ય મુદ્…

TV9 ગુજરાતી

CM ભૂપેન્દ્ર પટેલે પૂર્ણ કર્યા સુશાસનના 5 વર્ષ! વિકાસથી રોજગાર સુધી રાજ્યએ હાંસલ કરી નવી ઊંચાઈ

ગુજરાતે સુશાસનના પાંચ વર્ષ (2021-2026) પૂર્ણ કરીને વિકાસના તમામ ક્ષેત્રોમાં નવી ઊંચાઈઓ હાંસલ કરી છે. ‘સફળ યુવા સમર્થ ગુજરાત’ના વિઝન સાથે રાજ્ય સરકારે દરેક વર્ગના સશક્તિકરણ માટે અનેક ઐતિહાસિક નિર્ણયો લ…

TV9 ગુજરાતી

માણસ ઊંઘ્યા વગર કેટલા દિવસ જીવતો રહી શકે? 24 કલાકથી લઈને 11 દિવસ સુધી ન ઊંઘો તો શરીર પર શું અસર થાય?

શું તમે જાણો છો કે, માણસનું શરીર આહાર અને પાણી વગર તો થોડા દિવસ ટકી શકે છે પણ ઊંઘ વગર રહેવું લગભગ અશક્ય છે? હવે સવાલ એ થાય કે, આખરે એક માણસ સળંગ કેટલા દિવસ સુધી જાગતો રહી શકે?

TV9 ગુજરાતી

Breaking News: વિદ્યાર્થીઓની 27 કિલોમીટરની પદયાત્રા સફળ, ST તંત્રએ બસ સેવા નિયમિત કરવાની ખાતરી આપી – જુઓ Video

કચ્છમાં અનિયમિત બસ સેવા સામે વિદ્યાર્થીઓએ નેત્રાથી નખત્રાણા સુધી 27 કિલોમીટરની પદયાત્રા યોજી અનોખો વિરોધ નોંધાવ્યો હતો. શિક્ષણ માટે ભુજ-નારાયણ સરોવર બસ સેવા નિયમિત કરવાની તેમની માંગ હતી.

TV9 ગુજરાતી

BSNLનો શાનદાર મંથલી પ્લાન ! દરરોજ મળશે 3GB ડેટા અને અનલિમિટેડ કોલિંગ

આ રિચાર્જ પ્લાન સાથે તમને દરરોજ 3GB હાઈ-સ્પીડ ડેટા મળે છે, એટલે કે 30 દિવસની વેલિડિટી દરમિયાન વાપરવા માટે તમારી પાસે કુલ 90GB ડેટા ઉપલબ્ધ હોય છે.

TV9 ગુજરાતી

Breaking News : ક્રિકેટ ચાહકો માટે ડબલ ખુશી, ટીમ ઈન્ડિયા આજે એક સાથે બે મેચ રમશે, જાણો મેચ ક્યાં લાઈવ જોઈ શકશો

ACC મહિલા એશિયા કપ 2026 ની ફાઇનલમાં ભારત શ્રીલંકા સામે ટકરાશે. હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય ટીમ રેકોર્ડ આઠમા એશિયા કપ ટાઇટલ પર નજર રાખી રહી છે. તો જાણો ડબલ ખુશી કઈ રીતે છે.

TV9 ગુજરાતી

Breaking News: 138 વર્ષ પછી બન્યો આ રેકોર્ડ… ENG vs PAK સિરીઝમાં રચાયો એવો ઇતિહાસ, જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી

ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી વર્ષ 2026 ની ટેસ્ટ સિરીઝ માત્ર પાકિસ્તાનના 3-0 ના ક્લીન સ્વીપ માટે જ યાદ નહીં રખાય. આ સિરીઝમાં ક્રિકેટ ઇતિહાસનો 100 વર્ષથી પણ જૂનો એક અનોખો રેકોર્ડ પુનરાવર્તિત થય…

TV9 ગુજરાતી

Breaking News : ફરહાન અખ્તરની મોટી ચોરી પકડાતા આંખ આડા કાન કર્યા

મિર્ઝાપુર ધ મૂવીમાં રૈપરિયા બાલમના શૂરવીર ગીત તેની પરવાનગી વગર ઉપયોગ થયો છે. હવે સિંગરનું કહેવું છે કે, તેમણે ફરહાન અખ્તરની કંપની એક્સેલ એન્ટરટેનમેન્ટને લીગલ નોટિસ મોકલી છે.

TV9 ગુજરાતી