મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

રમતગમતના સમાચાર

ક્રિકેટ, આઈપીએલ અને ટીમ ઇન્ડિયાની મેચોથી માંડીને ફૂટબોલ, ઓલિમ્પિક અને સ્થાનિક ખેલાડીઓની સિદ્ધિઓ સુધી — રમતગમતના તાજા સમાચાર. ગુજરાતના ખેલાડીઓ અને ટીમોના અહેવાલ પણ આ જ વિભાગમાં.

Breaking News: નસીબ હોય તો શ્રેયસ જેવું… પરસેવો પાડ્યા વિના જ તોડી નાખ્યો વર્લ્ડ રેકોર્ડ, બન્યો નંબર-1 કેપ્ટન

શ્રેયસ અય્યર ક્રિકેટના સૌથી નસીબદાર કેપ્ટનોની યાદીમાં સામેલ થઈ ગયો છે. અફઘાનિસ્તાન સામેની બીજી T20Iમાં ટોસ જીતતાની સાથે જ તેણે મોટી સિદ્ધિ હાંસલ કરી હતી.

TV9 ગુજરાતી

0,0,0,0,0,0… જસપ્રીત બુમરાહે પ્રથમવાર આ સિદ્ધિ હાંસલ કરી, પહેલી જ ઓવરમાં અફઘાનિસ્તાનને આપ્યો ઝટકો

જસપ્રીત બુમરાહે અફઘાનિસ્તાન સામેની બીજી T20Iમાં શાનદાર શરૂઆત કરીને મોટો વિશ્વ રેકોર્ડ પોતાના નામે કર્યો. મેચની પહેલી જ ઓવરમાં તેણે એક પણ રન આપ્યો નહોતો.

TV9 ગુજરાતી

IND vs AFG: ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર, વરુણ બહાર-બિશ્નોઈની એન્ટ્રી, વૈભવ ફરી બહાર

IND vs AFG 2જી T20I: અફઘાનિસ્તાન સામેની T20 શ્રેણીની બીજી મેચમાં ટીમ ઈન્ડિયાએ મોટો ફેરફાર કર્યો છે. ઈજાગ્રસ્ત મિસ્ટ્રી સ્પિનર ​​વરુણ ચક્રવર્તીની જગ્યાએ અન્ય એક લેગ-સ્પિનર ​ને ટીમમાં સામેલ કરવામાં આવ્ય…

TV9 ગુજરાતી

IND vs AFG 2nd T20I: વૈભવ સૂર્યવંશીને ન મળ્યો મોકો! વરુણની જગ્યાએ આ ખેલાડીને મળી એન્ટ્રી

IND vs AFG 2nd T20: ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ રહેલી 3 મેચોની T20 સિરીઝની બીજી રોમાંચક મેચ આજે દિલ્હીના ઐતિહાસિક અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે.

ABP અસ્મિતા

રિંકુ સિંહ અને SP સાંસદ પ્રિયા સરોજ આ દિવસે લેશે સાત ફેરા, લખનઉની હોટેલ રમાડામાં યોજાશે ભવ્ય લગ્ન પ્રસંગ

ભારતીય ક્રિકેટર રિંકુ સિંહ અને સમાજવાદી પાર્ટી (SP)ના સાંસદ પ્રિયા સરોજના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ છે. આ યુગલ 4 ડિસેમ્બર, 2026ના રોજ લગ્ન કરશે. લગ્ન સમારોહ લખનૌની રામાડા હોટેલમાં યોજાશે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Breaking News: 4 ડિસેમ્બરે લખનૌમાં રિંકુ સિંહ-પ્રિયા સરોજ લેશે સાત ફેરા, ચૂંટણી પહેલાં લગ્ન પાછળનું કારણ શું?

રિંકુ સિંહ અને સમાજવાદી પાર્ટીનાં સાંસદ પ્રિયા સરોજ 4 ડિસેમ્બરે લખનૌમાં લગ્ન કરશે. રામાડા હોટેલમાં યોજાનારા આ લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. બંનેએ 8 જૂન, 2025ના રોજ લખનૌમાં સગાઈ કરી હતી.

TV9 ગુજરાતી

Breaking News: 22 વર્ષ 148 દિવસ… 40 વર્ષના ખેલાડીએ સૌથી લાંબી ODI કારકિર્દીનો સચિન તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો

વનડે ક્રિકેટમાં સૌથી લાંબી કારકિર્દીનો સચિન તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ હવે તૂટી ગયો છે. 40 વર્ષીય ખેલાડીએ ઓસ્ટ્રેલિયા સામે મેદાનમાં ઉતરતાની સાથે જ ઇતિહાસ રચ્યો હતો.

TV9 ગુજરાતી

Breaking News: રોહિત શર્માની પસંદગી નહીં થાય? વેસ્ટ ઈન્ડિઝ શ્રેણી માટે અજિત અગરકર લેશે મોટો નિર્ણય

વેસ્ટ ઈન્ડિઝ સામેની ODI શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની પસંદગી 16 સપ્ટેમ્બરે થવાની ધારણા છે. આ શ્રએ માટે BCCIની બેઠક યોજાશે, જેમાં રોહિત શર્મા અને હાર્દિક પંડ્યાની પસંદગી સૌથી મોટો મુદ્દો બની શકે છે.

TV9 ગુજરાતી

IND vs AFG 2nd T20: ભારત સિરીઝ જીતશે કે અફઘાનિસ્તાન કરશે મોટો ઉલટફેર? જાણો પિચ રિપોર્ટ અને પ્લેઇંગ 11

India vs Afghanistan 2nd T20: ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 3 મેચોની T20I શ્રેણીની બીજી અને મહત્વપૂર્ણ મેચ આજે, મંગળવાર, 15 સપ્ટેમ્બરના રોજ રમાવા જઈ રહી છે.

ABP અસ્મિતા

Breaking News : IND અને AFG વચ્ચેની બીજી T20I માં શું વરસાદ વિલન બનશે? જાણો કેવું રહેશે હવામાન

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે બીજી ટી20 મેચ 15 સપ્ટેમ્બરના રોજ દિલ્લીમાં રમાશે. ત્યારે મેચ પહેલા એ જાણવું જરુરી છે કે, આ દિવસે દિલ્લીનું વાતાવરણ કેવું રહેશે.

TV9 ગુજરાતી

IPL 2027: દિલ્હી કેપિટલ્સનો મોટો દાવ, 761 વિકેટ લેનાર દિગ્ગજને બનાવ્યો બોલિંગ કોચ

IPL 2027 પહેલાં દિલ્હી કેપિટલ્સે પોતાના કોચિંગ સ્ટાફમાં મોટો ફેરફાર કર્યો છે. ટીમે એક દિગ્ગજ વિદેશી ફાસ્ટ બોલરને બોલિંગ કોચની મહત્વની જવાબદારી સોંપી છે.

TV9 ગુજરાતી