મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

રમતગમતના સમાચાર

ક્રિકેટ, આઈપીએલ અને ટીમ ઇન્ડિયાની મેચોથી માંડીને ફૂટબોલ, ઓલિમ્પિક અને સ્થાનિક ખેલાડીઓની સિદ્ધિઓ સુધી — રમતગમતના તાજા સમાચાર. ગુજરાતના ખેલાડીઓ અને ટીમોના અહેવાલ પણ આ જ વિભાગમાં.

રાહુલ દ્રવિડના પુત્રની 18 બોલમાં જોરદાર ફટકાબાજી, સેહવાગના દીકરાએ ડેબ્યૂ મેચમાં બતાવ્યો દમ

ભારત અને ઓસ્ટ્રેલિયાની અંડર-19 ટીમો વચ્ચેની યુથ વનડે શ્રેણીની પહેલી મેચમાં રાહુલ દ્રવિડના પુત્રએ ભારે તબાહી મચાવી હતી. પિતાની શાંત બેટિંગ શૈલીથી વિપરીત અન્વયે જોરદાર ફટકાબાજી કરી હતી.

TV9 ગુજરાતી

IND vs AFG: મેચ બાદ ભારતીય ટીમ સાથે ટ્રોફી પકડીને જોવા મળ્યો અફઘાન કેપ્ટન, શ્રેયસ અય્યરે જીતી લીધું દિલ

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની T20 શ્રેણીની અંતિમ મેચ બાદ મેદાન પર ખેલદિલીની સુંદર તસવીર જોવા મળી. મેચ બાદ અફઘાન કેપ્ટન ભારતીય ટીમ સાથે ટ્રોફી પકડીને જોવા મળ્યો.

TV9 ગુજરાતી

Breaking News: યુવરાજ સિંહની એ સલાહ, જેના બાદ અભિષેક શર્માએ 30 બોલમાં સદી ફટકારી

અફઘાનિસ્તાન સામેની ત્રીજી T20માં અભિષેક શર્માએ માત્ર 30 બોલમાં સદી ફટકારીને ક્રિકેટ જગતમાં ધમાકો કર્યો. મેચ બાદ તેણે પોતાની આ વિસ્ફોટક ઇનિંગ પાછળની એક ખાસ વાત જણાવી.

TV9 ગુજરાતી

Breaking News: અભિષેક શર્માએ વિરાટ કોહલી-રોહિત શર્માને પાછળ છોડ્યા, બનાવ્યો દમદાર રેકોર્ડ

અફઘાનિસ્તાન સામેની ત્રીજી T20માં અભિષેક શર્માએ જોરદાર આક્રમક બેટિંગથી ચમમલ મચાવી દીધી હતી. અભિષેક શર્માએ માત્ર 30 બોલમાં સદી ફટકારી સૌથી ઝડપી સદીનો રેકોર્ડ તો બનાવ્યો.

TV9 ગુજરાતી

Breaking News Asian Games 2026: જો ભારત-બાંગ્લાદેશ સેમિફાઈનલ રદ થાય, તો ફાઈનલ કોણ રમશે? જાણો શું છે ખાસ નિયમ

એશિયન ગેમ્સ 2026માં મહિલા ક્રિકેટમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતીય ટીમ જાપાનને હરાવી સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે. હવે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ સેમિફાઇનલ મેચ બાંગ્લાદેશ સામે રમશે.

TV9 ગુજરાતી

મમતા બેનર્જીને ECએ આપ્યું પાર્ટીનું નામ, ફૂટબોલ પ્લેયર હશે ચૂંટણી ચિહ્ન, ઋતબ્રતાને શું મળ્યું?

ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જી અને ઋતબ્રત બેનર્જીના જૂથોના નવા નામની જાહેરાત કરી છે. મમતા બેનર્જીના પક્ષને ‘મમતા ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ’ નામ આપવામાં આવ્યું છે.

ABP અસ્મિતા

શાનથી સેમિફાઇનલમાં પહોંચી ટીમ ઇન્ડિયા, શેફાલી વર્માએ 5 ઓવરમાં જ ખતમ કરી દીધી મેચ

Asian Games 2026: ભારતે જાપાનને 8 વિકેટથી હરાવી દીધું છે. 2026 એશિયન ગેમ્સના ક્વાર્ટરફાઇનલ મેચમાં જાપાનની ટીમ પહેલા બેટિંગ કરતા 57 રન પર ઢેર થઈ ગઈ હતી. ટીમ ઇન્ડિયાએ 6 ઓવરમાં જ લક્ષ્ય મેળવી લીધું.

ABP અસ્મિતા

Breaking News : ટીમ ઈન્ડિયાની એશિયન ગેમ્સની સેમિફાઇનલમાં એન્ટ્રી, જાપાન સામે 5 ઓવરમાં મેચ જીતી

Asian Games 2026: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે એશિયન ગેમ્સ 2026માં જાપાન સામે ક્વાર્ટર ફાઇનલ મેચ રમી હતી. ટીમ ઇન્ડિયાએ આ મેચ 8 વિકેટથી જીતીને સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું છે.

TV9 ગુજરાતી

Breaking News : Asian Games 2026માં મોટો વિવાદ, 30 કલાકની મુસાફરી બાદ જિમ્નાસ્ટ પ્રણતિ નાયક અને પુરુષ કોચને અડધી રાત્રે એક જ રુમ મળ્યો

Asian Games 2026માં ભારતીય ખેલાડીઓ જાપાન પહોંચવાની સાથે અનેક સમસ્યાનો સામનો કરી રહ્યા છે.મહિલા ખેલાડી અને તેના પુરુષ કોચને એક રુમ આપવામાં આવતા મોટો વિવાદ થયો હતો.

TV9 ગુજરાતી

Breaking News : જોસ બટલરે T20 ક્રિકેટમાં ઇતિહાસ રચ્યો, 15,000 રન બનાવનાર પ્રથમ ખેલાડી બન્યો

Jos Buttler : ઈંગ્લેન્ડના સ્ટાર બેટ્સમેનમ જોસ બટલરે ટી20 ક્રિકેટમાં એક મોટું કારનામું કર્યું છે. તે આ ફોર્મેટમાં 15000 રનનો આંકડો સ્પર્શ કરનાર દુનિયાનો પહેલો ખેલાડી બની ગયો છે.

TV9 ગુજરાતી