Breaking News : 15 વર્ષના વૈભવ સૂર્યવંશીને કેમ ન મળી એકપણ મેચ ? ગૌતમ ગંભીરએ તોડ્યું મૌન, આપ્યો જવાબ !
15 વર્ષના યુવા ક્રિકેટર વૈભવ સૂર્યવંશીને અફઘાનિસ્તાન સામેની T20 સિરીઝમાં એક પણ મેચ રમવાની તક મળી નહોતી. હવે હેડ કોચ ગૌતમ ગંભીરએ તેની પાછળનું મોટું કારણ જણાવ્યું છે.