મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

રમતગમતના સમાચાર

ક્રિકેટ, આઈપીએલ અને ટીમ ઇન્ડિયાની મેચોથી માંડીને ફૂટબોલ, ઓલિમ્પિક અને સ્થાનિક ખેલાડીઓની સિદ્ધિઓ સુધી — રમતગમતના તાજા સમાચાર. ગુજરાતના ખેલાડીઓ અને ટીમોના અહેવાલ પણ આ જ વિભાગમાં.

Vaibhav Suryavanshi: 15 વર્ષના વૈભવ સૂર્યવંશી પાસે કેટલી કાર છે? સૌથી મોંઘી કારની કિંમત છે લાખોમાં

વૈભવ સૂર્યવંશી માત્ર 15 વર્ષની ઉંમરે ભારતીય ક્રિકેટમાં પોતાની ઓળખ બનાવી ચૂક્યો છે. હવે તેના કાર કલેક્શનની પણ ચર્ચા થઈ રહી છે.

TV9 ગુજરાતી

Breaking News: અમદાવાદમાં રમખાણો દરમિયાન જન્મ, હવે ટીમ ઈન્ડિયાનો ચીફ સિલકેટર બનશે આ ગુજરાતી ક્રિકેટર?

ટીમ ઈન્ડિયાના ચીફ સિલકેટર તરીકે અજિત અગરકરનો કાર્યકાળ ઓક્ટોબરમાં સમાપ્ત થશે. એવા અહેવાલો છે કે ટીમ ઈન્ડિયાનો ભૂતપૂર્વ વિકેટકીપર બેટ્સમેન મુખ્ય પસંદગીકાર તરીકે અજિત અગરકરની જગ્યા લેશે.

TV9 ગુજરાતી

Breaking News: છ મહિનામાં જ ભારતીય ક્રિકેટર પૃથ્વી શોની સગાઈ તૂટી ગઈ, મંગેતરે અલગ થવાનું કારણ જાહેર કર્યું

ભારતીય ક્રિકેટર પૃથ્વી શો છેલ્લા કેટલાક વર્ષોથી ક્રિકેટના મેદાનમાં પોતાના પ્રદર્શન કરતાં અંગત જીવનની ઘટનાઓને કારણે સમાચારમાં વધુ રહ્યો છે.

TV9 ગુજરાતી

Breaking News Asian Games 2026: એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવાના સૌથી મોટા દાવેદાર છે આ 10 ભારતીય ખેલાડીઓ

એશિયન ગેમ્સ 2026 માં 496 ભારતીય ખેલાડીઓ ભાગ લેશે, અને દરેકની નજર મેડલ જીતવા પર છે. પણ આમાંથી 10 એવા ખેલાડીઓ છે જેમના મેડલ નિશ્ચિત છે અને તેનો ગોલ્ડ મેડલ જીતવાના સૌથી મોટા દાવેદાર છે.

TV9 ગુજરાતી

ક્રિકેટર પૃથ્વી શો ની 6 મહિનામાં સગાઈ તૂટી, આકૃતિ અગ્રવાલે બ્રેકઅપ પોસ્ટમાં કહી દિલની વાત

prithvi shaw akriti agarwal : ભારતીય ક્રિકેટર પૃથ્વી શો ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે. પૃથ્વી શો ની ફિયાન્સી આકૃતિ અગ્રવાલે તેની સાથે સંબંધ ખતમ કરવાની જાહેરાત કરી છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Breaking News: IND vs AFG ત્રીજી T20માં ટીમ ઈન્ડિયામાં થશે ત્રણ ફેરફાર? વૈભવ સૂર્યવંશી પર રહેશે ખાસ નજર

ભારતીય ટીમે અફઘાનિસ્તાન સામેની ત્રણ મેચની T20 શ્રેણીની પ્રથમ બંને મેચ જીતીને શ્રેણી પોતાના નામે કરી લીધી છે. હવે ત્રીજી મેચમાં ટીમ મેનેજમેન્ટ કેટલાક ખેલાડીઓને તક આપી શકે છે.

TV9 ગુજરાતી

Breaking News : ચીનની ક્રિકેટ ટીમ એક પણ મેચ રમ્યા વિના એશિયન ગેમ્સમાંથી કેમ બહાર થઈ ગઈ? જાણો

બાંગ્લાદેશે મેચમાં એક પણ બોલ રમ્યો નહી અને સેમિફાઈનલની ટિકિટ મળી હતી. તો બીજી બાજું ચીનની મહિલા ક્રિકેટ ટીમ એક પણ બોલ રમ્યા વગર એશિયન ગેમ્સમાંથી બહાર થઈ છે.

TV9 ગુજરાતી

Breaking News : જાપાનના એમ્બેસેડર ટીમ ઈન્ડિયાને મળ્યા, ઐતિહાસિક મેચને નવું નામ આપ્યું

India vs Japan Cricket match : ભારત અને જાપાન વચ્ચે સુઝુકી કપ રમાશે. જેના હેઠળ માત્ર એક ટી20 મેચ રમાશે. જાપાનના એમ્બેસેડરે આ મેચ પહેલા ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી.

TV9 ગુજરાતી

IND vs AFG: ત્રીજી T20I પહેલા અફઘાનિસ્તાને, ટીમ ઈન્ડિયાને ડિનર માટે કેમ આમંત્રણ આપ્યું?

ભારત- અફઘાનિસ્તાનના ખેલાડીઓએ ત્રીજી ટી20 પહેલા સાથે ડિનર કર્યું હતુ. આ ખાસ આયોજન અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ તરફથી રાખવામાં આવ્યું હતુ. જેમાં બંને દેશના ટોપ ઓફિશિયલ સામેલ રહ્યા હતા.

TV9 ગુજરાતી