રાષ્ટ્રીયના સમાચાર
દિલ્હીની રાજનીતિ, સંસદ અને લોકસભાની કાર્યવાહી, કેન્દ્ર સરકારની યોજનાઓ તથા દેશભરના મોટા બનાવો — રાષ્ટ્રીય સ્તરના સમાચાર આ વિભાગમાં. દરેક અહેવાલ સાથે તેને પ્રકાશિત કરનાર સંસ્થાનું નામ અને મૂળ લિંક આપેલી છે.
Gold Silver Rate Today : ગણેશ ચતુર્થી પર ઘટ્યો સોનાનો ભાવ! જાણો 22 કેરેટ સોનું કેટલું થયું સસ્તું
સોમવારે સવારે રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ઘટીને ₹1,54,720 પ્રતિ 10 ગ્રામ પર આવી ગયો છે. અન્ય શહેરોમાં પણ સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે.
Manipur: મણિપુરમાં ફરી હિંસા ભડકી, ઉગ્રવાદી હુમલામાં બે મહિલાઓ સહિત 4 ના મોત
Manipur: ભારતના ઉત્તર-પૂર્વ રાજ્ય મણિપુરમાં ઉગ્રવાદી હુમલા અટકવાનું નામ નથી લઈ રહ્યા. રાજ્યના તામેંગલોંગ અને નોની જિલ્લામાં રવિવારે (13 સપ્ટેમ્બર, 2026) બે અલગ-અલગ શંકાસ્પદ ઉગ્રવાદી હુમલાઓમાં બે મહિલા…
Today news : તારિક રહેમાનના મંત્રીએ કહ્યું, "નાસ્તાથી લઈને રાત્રિભોજન સુધી, બધું દિલ્હીમાં નહીં હોય"
Today news : બાંગ્લાદેશના વિદેશ રાજ્યમંત્રી હુમાયુ કબીરે જણાવ્યું છે કે તેમની સરકાર ભારત સાથે સારા સંબંધો ઇચ્છે છે, પરંતુ દિલ્હીને અન્ય દેશો કરતાં વધુ મહત્વ આપવામાં આવશે નહીં.
કેનેડામાં ભારતીય સ્ટૂડન્ટના પતિ-પત્નીની કરી શકે છે અભ્યાસ, મળે છે ખાસ પરમિટ, તમે કેવી રીતે મેળવી શકો છો?
Canada Study Permit For Spouse: કેનેડામાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓએ એક વાત જાણવી જોઈએ: જીવનસાથીઓને પણ અહીં અભ્યાસ કરવાની મંજૂરી છે. સરકારી નિયમો હેઠળ તેમને ઓપન સ્ટડી પરમિટ આપવામાં આવે છે.
અભિષેક શર્માનું તોફાન: 256 ની સ્ટ્રાઈક રેટથી 82 રન, ભારતે અફઘાનિસ્તાનને 7 વિકેટે હરાવ્યું
IND vs AFG 1st T20 highlights: નવી દિલ્હીના ઐતિહાસિક અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાયેલી ત્રણ મેચોની T20 શ્રેણીની પ્રથમ મેચમાં ભારતીય ટીમે અફઘાનિસ્તાનને 7 વિકેટે કચડી નાખીને શ્રેણીમાં 1-0 ની શાનદાર લીડ મ…
'ભૂતકાળને પાછળ છોડી આગળ વધીએ', ઈરાન અને UAE વચ્ચે મિત્રતા; ટ્રમ્પે કહ્યું- અમને કોઈ ફરક પડતો નથી
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષો વચ્ચે ભારતે બ્રિક્સ (BRICS) સમિટનું આયોજન કર્યું હતું, જે રવિવારે દિલ્હીમાં સંપન્ન થઈ. આ સમિટનો અંત ઈરાન અને સંયુક્ત આરબ અમીરાત (UAE) વચ્ચે મિત્રતાના માહોલમાં થયો.