રાષ્ટ્રીયના સમાચાર
દિલ્હીની રાજનીતિ, સંસદ અને લોકસભાની કાર્યવાહી, કેન્દ્ર સરકારની યોજનાઓ તથા દેશભરના મોટા બનાવો — રાષ્ટ્રીય સ્તરના સમાચાર આ વિભાગમાં. દરેક અહેવાલ સાથે તેને પ્રકાશિત કરનાર સંસ્થાનું નામ અને મૂળ લિંક આપેલી છે.
પીએમ મોદીને મળ્યા તેમના બાળપણના મિત્ર, દાયકાઓ જૂના જમીન વિવાદ અંગે માંગી મદદ; આરોપીઓમાં ભાજપના ધારાસભ્યનું નામ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં તેમના બાળપણના એક મિત્રને મળ્યા હતા. અહેવાલો અનુસાર, આ મુલાકાત જમીન વિવાદ અંગે CBI તપાસની માંગણી કરવા માટે યોજવામાં આવી હતી.
Breaking News: ‘ચીન’ તેની જ ધરતી પર ધૂળ ચાટતું થયું, ભારતીય દીકરીઓએ હોકી એશિયા કપ જીતીને રચ્યો ‘ઇતિહાસ’
ભારતીય મહિલા જુનિયર હોકી ટીમે ચીનને 1-0 થી હરાવીને સતત ત્રીજી વખત AHF જુનિયર એશિયા કપનો ખિતાબ જીતી લીધો છે. સાનિકા માનેના નિર્ણાયક ગોલની મદદથી ભારતે આ જીત હાંસલ કરી જુનિયર હોકી વર્લ્ડ કપમાં પણ પોતાની…
વૈભવ સૂર્યવંશી બહાર, સંજુ-અભિષેક કરશે ઓપનિંગ; અફઘાનિસ્તાન સામેની પ્રથમ T20 માટે ભારતની પ્લેઈંગ XI
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણી શરૂ થઈ ગઈ છે. રવિવારે નવી દિલ્હીમાં રમાઈ રહેલી પ્રથમ T20 ઈન્ટરનેશનલ મેચમાં ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
ફુલ ટેન્ક પર 1200 KM દોડશે આ SUV! ભારતમાં ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી BYD Seal U
BYD Seal U PHEV India: ભારતીય ઓટોમોબાઈલ બજારમાં પોતાની ઇલેક્ટ્રિક કાર મારફતે મજબૂત પકડ જમાવ્યા બાદ, હવે BYD (બિલ્ડ યોર ડ્રીમ્સ) પોતાનો પોર્ટફોલિયો ઝડપથી વિસ્તૃત કરવાની તૈયારી કરી રહ્યું છે.