Breaking News: દુનિયાની પહેલી મહિલા ક્રિકેટર, જેણે આવું કારનામું કર્યું; ગોલ્ડ મેડલ મેચમાં સ્મૃતિ મંધાનાએ રચ્યો ‘વર્લ્ડ રેકોર્ડ’
એશિયન ગેમ્સની ગોલ્ડ મેડલ મેચમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શ્રીલંકા સામે ધમાકેદાર બેટિંગ કરીને નવો ઇતિહાસ રચી દીધો. ઓપનર બેટર સ્મૃતિ મંધાના અને શફાલી વર્માએ મેદાન પર ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવીને એવી તો…