ટીમ ઈન્ડિયા માટે મોટો દિવસ: 22 સપ્ટેમ્બરે જાપાનમાં રમાશે 2 મેચ, જાણો લાઈવ સ્ટ્રીમિંગ ડિટેઈલ્સ
India vs Japan T20 live streaming: આગામી 22 સપ્ટેમ્બરનો દિવસ ભારતીય ક્રિકેટ ચાહકો માટે ખુશીનો ડબલ ડોઝ લઈને આવી રહ્યો છે. આ દિવસે ભારત જાપાનમાં એક જ દિવસે બે મોટી ક્રિકેટ મેચ રમશે.