મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

જીવનશૈલીના સમાચાર

આરોગ્ય અને ફિટનેસ, ખાનપાન અને રેસીપી, પ્રવાસ, ફેશન તથા રોજિંદા જીવનને લગતા સમાચાર આ વિભાગમાં. અહીંના આરોગ્ય વિષયક અહેવાલ તબીબી સલાહનો વિકલ્પ નથી — નિર્ણય લેતાં પહેલાં નિષ્ણાતની સલાહ લેવી.

ડ્રાય અને સેન્સિટિવ સ્કિન માટે વરદાન છે આ હોમમેડ સાબુ, જાણો સ્ટેપ-બાય-સ્ટેપ બનાવવાની રીત !

બજારમાં મળતા મોટાભાગના સાબુ ત્વચાને ડ્રાય બનાવી શકે છે. કારણ તેમાં રંગ, ફ્રેગરન્સ સહિત વિવિધ કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. જો તમે ઇચ્છો તો ઘરે જ એલોઅવેરા સાબુ બનાવી શકો છો.

TV9 ગુજરાતી

Veg Breakfast : સવારના નાસ્તામાં સામેલ કરો આ 7 પૌષ્ટિક વાનગીઓ, આખો દિવસ રહેશો એનર્જેટિક

સવારનો નાસ્તો હંમેશા હેલ્ધી અને પૌષ્ટિક હોવો જોઈએ. જો તમે વેજિટેરિયન ડાયટ ફોલો કરતા હોવ, તો નાસ્તામાં એવા વિકલ્પો સામેલ કરો, જેમાંથી તમને પૂરતા પ્રમાણમાં પ્રોટીન, ફાઇબર, વિટામિન અને મિનરલ્સ મળી રહે.

TV9 ગુજરાતી

શું ખરેખર હોય છે પ્લાસ્ટિકના ચોખા ? FSSAIએ જણાવી અસલી-નકલી ચોખા ઓળખવાની રીત

FSSAI એ ધૂળ, કાંકરા, પથ્થર, ફોતરાં, નીંદણના બીજ, ક્ષતિગ્રસ્ત દાણા, જીવજંતુઓ અને અન્ય ભેળસેળયુક્ત પદાર્થો જેવી અશુદ્ધિઓને ઓળખવાની રીતો જણાવી છે તેમજ શું ખરેખર પ્લાસ્ટિકના ચોખા હોય છે કે નહીં તે અંગે પણ…

TV9 ગુજરાતી

Railway New Rule : શું ટ્રેનમાં પૂછ્યા વગર સીટ બદલી તો મોટો દંડ થશે ! રેલવેના નવા નિયમો વિશે જાણો

ભારતીય રેલવેના નવા નિયમો અનુસાર ટ્રેનમાં કોઈ પણની પરવાનગી વગર સીટ બદલવી અથવા ખાલી સીટ પર બેસવું અથવા અન્ય કોઈની કન્ફોર્મ ટિકિટ પર મુસાફરી કરવા પર દંડ લાગી શકે છે. ચાલો જાણીએ નિયમો

TV9 ગુજરાતી

કાનુની સવાલ: કલમ 75 BNS ક્યારે લાગુ પડે છે? સ્ત્રી પર જાતીય હુમલાના આ ચાર કેસોમાં સંપૂર્ણ કાયદો સમજો.

ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 75 જાતીય સતામણીના ગુના સાથે સંબંધિત છે. જોકે, દરેક અભદ્ર અથવા અસહજ વર્તન આપમેળે કલમ 75 નો ગુનો બનતું નથી. તો ચાલો આ વિશે વિસ્તારથી જાણીએ.

TV9 ગુજરાતી

રોજ બ્રશ કરવા છતાં મોઢામાંથી દુર્ગંધ આવે છે ? જાણો આ 7 મોટી ભૂલ, નહીંતર લોકો તમારી પાસે બેસવાનું છોડી દેશે !

સવારે ઊઠ્યા પછી સૌથી પહેલા દાંત સાફ કરવા એ ઘણા લોકોની રોજિંદી આદત છે. ડેન્ટિસ્ટ્સના જણાવ્યા અનુસાર, દિવસમાં ઓછામાં ઓછા બે વખત દાંત સાફ કરવા જોઈએ.

TV9 ગુજરાતી

ફક્ત 10 મિનિટમાં બનાવો 5 સ્ટાર હોટલ જેવી ચટપટી લીલા મરચાંની ચટણી, આવી છે રેસીપી

Hotel style chilli chutney recipe : જ્યારે પણ આપણે કોઈ હોટેલ કે રેસ્ટોરન્ટમાં ખાઈએ છીએ ત્યારે ત્યાં મળતી ચટણીનો સ્વાદ ઘરે બનાવેલી ચટણી કરતા થોડો અલગ હોય છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી