મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

TV9 ગુજરાતી

પૂરો અહેવાલ TV9 ગુજરાતીની વેબસાઇટ પર ખૂલશે. tv9gujarati.com ↗

Devbhumi Dwarka Rain Breaking : ભાણવડ પંથકમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, 1 ઇંચ વરસાદથી ખેડૂતોમાં આનંદ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ પધરામણી કરી છે. મેવાસા, ગુંદા અને ઘુમલી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં 1 ઇંચ જેટલો વરસાદ ખાબકતાં દુષ્કાળની ચિંતામાં મુકાયેલા જગતના તાતમાં ખુ…

TV9 ગુજરાતી

Ahmedabad Rain Breaking : અમદાવાદમાં મેઘતાંડવ: પૂર્વથી પશ્ચિમ સુધી જળબંબાકાર, શેલામાં કરોડોના બંગલા ડૂબ્યા અને મુમતપુરામાં ખાડામાં સ્કૂલ બસ ખાબકી

અમદાવાદમાં વહેલી સવારથી શરૂ થયેલા મુશળધાર વરસાદે પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારોને બાનમાં લીધા છે. શેલા, વેજલપુર અને મકરબામાં કેડસમા પાણી ભરાયા છે, જ્યારે મુમતપુરામાં તંત્રના ખાડામાં સ્કૂલ બસ ફસાઈ હતી.

TV9 ગુજરાતી

Breaking News: રાજકોટ-ગોંડલમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ, મેઘમહેર થતાં સુકાતા પાકને મળ્યું ‘જીવનદાન’ – જુઓ Video

લાંબા વિરામ બાદ રાજકોટ શહેરમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. ગોંડલમાં પણ મેઘરાજાની એન્ટ્રીથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે.

TV9 ગુજરાતી

Breaking News : અમદાવાદના નારોલ-નરોડા હાઈવે પર દરિયાની જેમ હિલ્લોરા લેતુ પાણી જ પાણી, જુઓ વીડિયો

ભારે વરસાદની અસર માત્ર મુખ્ય માર્ગો પૂરતી સીમિત રહી નથી. નારોલના ઔદ્યોગિક એકમોમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે. જેના કારણે ઉદ્યોગો અને ત્યાં કામ કરતા કર્મચારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

TV9 ગુજરાતી

Breaking News: એશિયા કપ જીતવા છતાં ભારત ઈનામી રકમ કેમ નથી લેતું? જાણો કારણ

ભારતે મહિલા T20 એશિયા કપ 2026નું ટાઇટલ જીત્યા બાદ ટ્રોફી અને ઈનામી રકમને લઈને ચર્ચા શરૂ થઈ છે. ભારત એશિયા કપની ઈનામી રકમ સ્વીકારતું નથી? આ પાછળ શું કારણ છે? ચાલો જાણીએ.

TV9 ગુજરાતી

iPhone Duo vs Smart Investment : ₹4.50 લાખના iPhone Duo કરતા આ 5 વિકલ્પો શ્રેષ્ઠ, બાઇક, હોમ એપ્લાયન્સિસ કે શેર્સમાં રોકાણથી થશે મોટો ફાયદો!

જો કોઈ સ્માર્ટફોનની કિંમત ₹4.50 લાખ વટાવી જાય, તો તે માત્ર એક ગેજેટ ન રહેતાં વૈભવી ખર્ચ બની જાય છે. આટલી મોટી રકમમાં લક્ઝરી બાઇક, પ્રીમિયમ ફોન, ઘરવખરીના તમામ ઇલેક્ટ્રોનિક્સ સાધનો આવી શકે છે અથવા બ્લુચ…

TV9 ગુજરાતી

Breaking News: નડિયાદમાં માત્ર 3 ઇંચ વરસાદમાં મહાનગરપાલિકાની પોલ ખુલી, ધારાસભ્યના ઘર સામે જ કેડસમા પાણી ભરાયા – જુઓ Video

નડિયાદમાં માત્ર ત્રણ ઇંચ વરસાદમાં જ શહેરના અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે. સંતરામ હોસ્પિટલ રોડ અને ધારાસભ્ય પંકજ દેસાઈના ઘર નજીક પણ પાણી ભરાયા છે, જેના કારણે મહાનગરપાલિકાના પ્રિ-મોન્સુન દાવાઓની પોલ ખુલ…

TV9 ગુજરાતી

શું રાત્રે વારંવાર ઊંઘ ઊડી જાય છે ? ઊંઘને ​​લગતા આ સંકેતોને અવગણશો નહીં

જો તમને રાત્રે અચાનક ઊંઘમાંથી જાગ્યા પછી ફરી ઊંઘવામાં વારંવાર મુશ્કેલી થતી હોય, તો તેને માત્ર સામાન્ય બાબત માનીને અવગણશો નહીં.

TV9 ગુજરાતી

મુકેશ અંબાણીની કંપનીની ધમાકેદાર ઓફર, 90 દિવસની વેલિડિટી સાથે અનલિમિટેડ 5G ડેટાનો લાભ

પ્લાન 90 દિવસની વેલિડિટી સાથે આવે છે. તે કુલ 200GB હાઈ-સ્પીડ ડેટા ઓફર કરે છે, જેમાં દરરોજ 2GB ડેટા અને વધારાના 20GB ડેટાનો સમાવેશ થાય છે.

TV9 ગુજરાતી

SIP માંથી કરોડોનું ફંડ કેમ નથી બનતું ? જાણો રોકાણકારોની એ 5 ભૂલો, જે ડૂબાડે છે ‘પૈસા’

દર મહિને SIP ની રકમ નિયમિતપણે બેંક ખાતામાંથી કપાય છે, રોકાણ પણ સતત ચાલુ રહે છે, છતાં જ્યારે પોર્ટફોલિયો જોઈએ ત્યારે મનગમતું રિટર્ન કે ભંડોળ કેમ નથી દેખાતું?

TV9 ગુજરાતી

હુથીનો સોથ કાઢી નાખવા સાઉદી અરેબિયાએ, ઈઝરાયેલ પાસે માંગી મદદ !

સાઉદી અરેબિયા હુથીઓ સામેની લડાઈમાં મધ્ય પૂર્વના દેશો અને પરોક્ષ રીતે ઈઝરાયેલ પાસેથી મદદ માંગી રહ્યું છે. બાબ-અલ-મંદેબ સ્ટ્રેટ (સમુદ્ર ધુની) બંધ થવાથી ઈંધણના પુરવઠા અને વૈશ્વિક વેપાર પર મોટી અસર પડી શક…

TV9 ગુજરાતી

Breaking News : સુશાંત સિંહ રાજપૂતની મેનેજર દિશા સાલિયન કેસમાં CBIએ 6 વર્ષ બાદ નોંધી FIR, આદિત્ય ઠાકરે અને ડીનો મોરિયાના નામ સામેલ

Disha Salian Case : સુશાંત સિંહ રાજપૂતના ભૂતપૂર્વ મેનેજર દિશા સાલિયનના મૃત્યુ અંગે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. લગભગ છ વર્ષ બાદ, CBIએ આ મામલે FIR નોંધી છે, જેનાથી એવી આશા જાગી છે કે તેમના મૃત્ય…

TV9 ગુજરાતી