Breaking News Asian Games 2026: મહિલા હોકીમાં ભારતનો ધમાકો, ઇન્ડોનેશિયાને 17-1થી હરાવ્યું, 3 ખેલાડીઓની હેટ્રિક
એશિયન ગેમ્સ 2026માં ભારતીય મહિલા હોકી ટીમે શાનદાર પ્રદર્શન કરતા સતત બીજી જીત મેળવી છે. ઉઝબેકિસ્તાનને 19-0થી હરાવ્યા બાદ ભારતે ઇન્ડોનેશિયાને 17-1થી પરાજય આપ્યો.