Breaking News: ઝિમ્બાબ્વેના દિગ્ગજે કાંગારૂઓને હંફાવ્યા, ઓસ્ટ્રેલિયા સામે ODI ક્રિકેટમાં રચ્યો ‘નવો ઇતિહાસ’
ઉંમર માત્ર એક આંકડો છે અને આ વાત ઝિમ્બાબ્વેના 41 વર્ષીય સ્ટાર બેટ્સમેને ફરી એકવાર સાબિત કરી બતાવી છે. ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ODI મેચમાં શાનદાર અડધી સદી ફટકારીને તેણે એક એવો રેકોર્ડ પોતાના નામે કર્ય…