ટીમ ઇન્ડિયાની બાદશાહત ખતમ! માત્ર 58 બોલમાં મેચ જીતી ઇંગ્લેન્ડ બન્યું No. 1
England vs Sri Lanka T20 series: ઇંગ્લેન્ડે ત્રીજી અને અંતિમ T20I મેચમાં શ્રીલંકાને 8 વિકેટથી કારમો પરાજય આપીને ત્રણ મેચની શ્રેણી 3-0 થી ક્લીન સ્વીપ કરી લીધી છે.
ક્રિકેટ, આઈપીએલ અને ટીમ ઇન્ડિયાની મેચોથી માંડીને ફૂટબોલ, ઓલિમ્પિક અને સ્થાનિક ખેલાડીઓની સિદ્ધિઓ સુધી — રમતગમતના તાજા સમાચાર. ગુજરાતના ખેલાડીઓ અને ટીમોના અહેવાલ પણ આ જ વિભાગમાં.
England vs Sri Lanka T20 series: ઇંગ્લેન્ડે ત્રીજી અને અંતિમ T20I મેચમાં શ્રીલંકાને 8 વિકેટથી કારમો પરાજય આપીને ત્રણ મેચની શ્રેણી 3-0 થી ક્લીન સ્વીપ કરી લીધી છે.
એક બાજુ ટીમ ઈન્ડિયા, અને બીજી બાજુ અન્ય દેશોના શ્રેષ્ઠ ખેલાડીઓથી બનેલી ટીમ. ભારતીય ચાહકો હંમેશા આવી મેચ જોવાની ઈચ્છા રાખે છે. ભવિષ્યમાં તે શક્ય બની શકે છે, અને તેનું કારણ ખૂબ જ ખાસ છે.
જાપાનના આઈચી-નાગોયામાં 20મા એશિયન ગેમ્સમાં ભારતના લગભગ 500 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. ભારતીય ખેલાડીઓએ મહિલા ક્રિકેટ અને ટેકબોલમાં પોતાનું અભિયાન શરૂ કરી દીધું છે.
Axar Patel dressing room medal: T20 ક્રિકેટ શ્રેણીમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરીને અફઘાનિસ્તાનનો 3-0 થી સંપૂર્ણ સફાયો (ક્લીન સ્વીપ) કર્યો છે.
આઈચી-નાગોયામાં એશિયન ગેમ્સ 2026ની શરૂઆત થઈ ગઈ છે. 45 દેશોના આશરે 11,000 ખેલાડીઓ મેડલ માટે મેદાનમાં ઉતર્યા છે. આ દરમિયાન અનેક નવા રેકોર્ડ બનવાની અપેક્ષા છે.
Vaibhav Suryavanshi Gautam Gambhir: ભારતીય ક્રિકેટ ટીમે તાજેતરમાં 13 થી 17 સપ્ટેમ્બર દરમિયાન નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે અફઘાનિસ્તાન સામે 3 મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી રમી હતી.
જાપાનના આઈચી-નાગોયામાં યોજાઈ રહેલી એશિયન ગેમ્સ દરમિયાન ભારતીય ટુકડીને શરૂઆતના દિવસોમાં લોજિસ્ટિકલ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો.
જાપાનના આઈચી-નાગોયામાં 20મી એશિયન ગેમ્સની શાનદાર શરૂઆત થઈ છે. આઈચી-નાગોયામાં ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં ભારત સહિત કુલ 45 એશિયન દેશો અને એક શરણાર્થી દેશની ટીમના ખેલાડીઓએ ભાગ લીધો હતો.
Ajit Agarkar tenure extension: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના મુખ્ય પસંદગીકાર અજિત અગરકરનો વર્તમાન કાર્યકાળ 4 ઓક્ટોબર, 2026 ના રોજ પૂર્ણ થઈ રહ્યો છે.
એશિયન ગેમ્સ 2026 માટે જાપાન રવાના થતા પહેલાં ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ સામે કિટના કદને લઈને સમસ્યા ઊભી થઈ હતી. ખેલાડીઓ પાસે બે અલગ-અલગ કિટ હોવાથી કેટલાક કદમાં વિસંગતતા જોવા મળી હતી.
ભારત અને મોહસીન નકવી વચ્ચે એશિયા કપની ટ્રોફીને લઈને સર્જાયેલો વિવાદ હવે એશિયન ગેમ્સમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે. 2025માં ભારતીય પુરુષ ટીમ અને 2026માં મહિલા ટીમે નકવી પાસેથી ટ્રોફી સ્વીકારી નહોતી.
અજિત અગરકરનો મુખ્ય પસંદગીકાર તરીકેનો કાર્યકાળ 4 ઓક્ટોબરે પૂર્ણ થવાનો છે. જુલાઈ 2023માં પસંદગી સમિતિની જવાબદારી સંભાળ્યા બાદ તેમના કાર્યકાળમાં ભારતીય ટીમે અનેક મોટી ટ્રોફી જીતી છે.